Entertainment

ભાઇજાન સલમાન ખાન એવા અનોખા લૂકમાં જોવા મળ્યા કે વિડીયો જોઈને તમે પણ કહેશો કે આ તો…..જુવો વિડિયો

Spread the love

બૉલીવુડ ઈન્ડસ્ટ્રી ના ભાઇજન એટ્લે કે સલમાન ખાન ગયા દિવસોમાં પોતાના કોન્ટ્રોવર્ષિયલ રિયાલીટી શો ‘ બિગ બોસ ઓટીટી ‘ ના કારણે લાઈમલાઈતમા જોવા મલી આવ્યા હતા. અને હવે જેવો આ શો પૂરો થયો કે સલમાન ખાન એ કઈક એવું કરી નાખ્યું કે જે જોઈને દરેક લોકો હેરાન રહી ગયા  છે. સલમાન ખાન એ પોતાના લૂકને સંપૂર્ણ રીતે બદલી નાખ્યો છે. ગઈ રાત્રે સલમાન ખાનને પેપરાજી એ સ્પોર્ટ કર્યા હતા જ્યાં આ દરમિયાન ભાઇજન સલમાન ખાન ના લ્યૂક દરેક લોકોને આકર્ષિત કરી લીધા હતા .

અને તેમના આ નવા લૂકને જોઈને લોકો આશ્ચર્યમાં પણ પડી ગયા હતા. હવે સોશિયલ મીડિયાની દુનિયામાં અભિનેતા સલમાન ખાન ના વિડીયો અને ફોટોજ બહુ જ મોટા પ્રમાણ માં વાઇરલ થઈ  છે. જેમાં ફેંસ આ ફોટો ને જોઈને પોત પોતાના અલગ અલગ અંદાજાઓ લગાવવા લાગ્યા છે. તો ઘણા લોકો સલમાન ખાન ના આ લૂકને જોયા બાદ તેમણે ટ્રોલ પણ કરતાં નજર આવ્યા છે. વાસ્તવમાં ગઈ રાત્રે સલમાન ખાન બ્લેક શર્ટ અને જીન્સમાં પેપરજી ના કેમેરામાં કેદ થયા હતા. સલમાન ખાન ડિનર ના માટે મુંબઈ ના ‘ બાસ્ટિયન ‘ રેસ્ટોરન્ટ ની બહાર સ્પોર્ટ થયા હતા.

જેમાં સલમાન ખાન પોતાના નવા લૂકને ફ્લોન્ત કરતાં નજર આવ્યા હતા. પોતાના ડિનર આઉટિંગ માટે સલમાન ખાન એ ઓલ બ્લેક લુક પસંદ કર્યો હતો. જેમાં મેચિંગ ત્રાઉજર પેન્ટ અને ફરે શૂઝ ની સાથે બ્લેક શરતમાં જોવા મળ્યા હતા. જેમાં તેમની હેર સ્ટાઈલ ન્યુ જોવા મલી આવી હતી. આ દરમિયાન નો તેમનો બાલ્ડ લુક બહુ જ ચર્ચામાં આવી રહ્યો છે. સલમાન ખન્ના આ નવા લૂકને જોઈને તેમના ફેંસ એ અંદાજો લગાવાનું શરૂ કરી દીધું છે કે સલમાન ખાન હવે ‘ તેરે નામ 2 ‘ લઈને આવવાના છે.

આ ફિલ્મના પહેલા ભાગમાં સલમાન ખાન ને રાધે લુક અને પછી બાલ્ડ લૂકમાં જોવામાં આવ્યા હતા જે બહુ જ વાઇરલ પણ થયો હતો. આ બધાની વચ્ચે જ થોડા લોકો સલમાન ખાન ના મજાક પણ ઉડાડતા જોવ આ મલી આવ્યા છે. એક યુજરે લખ્યું કે સલમાન ખાન ને વૃધ્ધ નો ટેગ આપવામાં આવ્યો છે. તો અન્ય એક એ લખ્યું કે નવી આર્મી ફિલ્મ માટે લુક ટેસ્ટ હશે. ત્યાં જ એક એ લખ્યું કે ફરી હેયર ત્રાંસપ્લાંટ. જોકે અત્યાર સુધીમાં આ સ્પસ્ત થયું નથી કે સલમાન ખાન એ આ લુક કેમ કીધો છે.

સલમાન ખાન બિગ બોસ ઓટીટી 2 ની પછી બિગ બોસ 17 માં નજર આવશે. શો ના મેકરસ કંતેસ્ટંટ ની તલાશમાં  લાગી ગયા  છે. આના સિવાય અભિનેતા  સલમાન ખાન મોસ્ટ આવેટિડ ફિલ્મ ‘ ટાઈગર 3 ‘ આ વર્ષે ઈદ પર રિલિજ થશે. આ ફિલ્મમાં સલમાન ખાન ની સાથે કેટરીના કૈફ જોવા મળશે. બંને ના જોરદાર એક્શન મુવ્સ ફરી એકવાર ફેંસ ને ઇમ્પ્રેસ કરશે. આના સિવાય આ ફિલ્મ માં ઇમરાન હાશમી પણ નજર આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *