એરપોર્ટ પર આલિયા ભટ્ટ અને રણવીર કપૂર એવાં લૂકમાં નજર આવ્યા કે લોકોએ કહ્યું લગ્ન બાદ સ્માઈલ….જાણો વિગતે
બૉલીવુડ ના પાવર કપલ આલિયા ભટ્ટ અને રણવીર કપૂર ને હાલમાં જ એરપોર્ટ પર જોવામાં આવ્યા હતા. જ્યારે તેઓ રવિવાર ના રોજ મુંબઈ થી બહાર જય રહ્યા હતા. આ વિડિયોમાં આલિયા ભટ્ટ વ્હાઈટ ટોપ અને તેની સાથે મેચિંગ પેન્ટ અને બ્લૂ જેકેટ માં નજર આવી રહી છે. તેમણે ક્રોસ બોડી બેગ અને વ્હાઇટ સ્નિકર્સ ની સાથે પોતાના લૂકને પૂરો કર્યો હતો. જ્યારે રણવીર કપૂર બ્લૂ જેકેટ, મેચિંગ જોગર્સ અને બ્લેક ટોપી માં નજર આવ્યા હતા.
તેમણે પોતાના લૂકને વ્હાઇટ સ્નિકર્સ સાથે પૂરો કર્યો હતો.ત્યાં જ બંને કપલ કેમેરાની સામે પોઝ પણ આપી રહ્યા હતા. જ્યાં કથિત રીતે જાણવામાં આવ્યું કે આ બંને કપલ વેકેશન મનાવા માટે જય રહ્યા છે. વીડિયો અને ફોટોસ ને જોઇને ફેંસ કમેંટ કરી રહ્યા છે કે રણવીર સાથે લગ્ન કર્યા બાદ આલિયા ની સ્માઇલ ક્યાં ચાલી ગઈ છે. ત્યાં જ બીજા યુજરે લખ્યું કે રણવીર હમેશા ઉદાસ કેમ દેખાઈ છે?અન્ય યુજરે લખ્યું કે રણવીર ને કેટરીના સાથે લગ્ન ના કર્યાનો અફસોસ છે.
ત્યા જ ટોલર્સ પણ અલગ અલગ રીએકશન આપી રહ્યા છે જેમાં એક એ લખ્યું કે તે બહુ જ ઉદાસ લાગી રહ્યો છે.. એક એ લખ્યું કે કઈક તો ગડબડ છે. સ્પસ્ટ રૂપથી તે આ સમય થી ખુશ નથી. ત્યાં જ બીજાએ લખ્યું કે મને કેમ એમ લાગી રહ્યું છે કે બંને એકબીજામાં મેળ ખાતા નથી. રણવીર અનેઅલિયા એ 14 એપ્રિલ 2022 ના રોજ મુંબઈ માં પોતાના ઘરે લગ્ન કર્યા હતા.
નવેમ્વ્બર 2022 માં તેમણે પોતાની દીકરી રાહા ને જ્ન્મ આપ્યો હતો. જો કામની વાત કરવામાં આવે તો આલિયા એ છેલ્લે રોમેન્ટીક કોમેડી પરિવારિક ડ્રામા ‘ રોકી ઓર રાની કી પ્રેમ કહાની ‘ માં રણવીર સિંહ સાથે કામ કર્યું હતું. તેમણે હાલમાં જ ગેલ ગેડોટ અને જેમી ડોનર્ન સ્ટારર સ્ટ્રેમિંગ ફિલ્મ ‘ હાર્ટ ઓફ સ્ટોન’ માં પણ અભિનય કર્યો. રણવીર કપૂર ને છેલ્લે શરધ્ધા કપૂર ની સાથે ‘ તું જુઠ્ઠી મે મક્કાર ‘ માં નજર આવ્યા હતા. તેમની આવનારી ફિલ્મ ‘ એનિમલ’ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
View this post on Instagram