કરીના કપૂરે દીકરા જેહ અને તૈમુરને આર્ટ પ્રદર્શન દેખાડવા માટે લઈ ગઈ જ્યાં બંને બાળકો બહુ જ ક્યૂટ લાગી આવ્યા….જુવો તસવીરો
બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન પોતાના પતિ સૈફ અલી ખાન ની એક પ્યારી પત્ની હોવાની સાથે સાથે પોતાના બાળકો તૈમુર અને જેહ ની એક પ્યારી લવિંગ માતા પણ છે. પોતાના બાળકોને શૂટિંગ, વેકેશન, સ્કૂલ, સ્પોર્ટ્સ પ્રેક્ટિસ સેશન થી લઈને નાની નાની સેર પર લઈ જવા સુધી કરીના કપૂર ઘણીવાર તેમનું ધ્યાન રાખતી જોવા મલી જાય છે. અન્ય જવાબદાર માતાઓની જેમ કરીના પણ તૈમુર અને જહાગીર ની સાથે ઇન્ફોર્મેટિવ એક્ઝિબિશન અને શો માં થોડો ક્વાલિટી ટાઈમ પસાર કરવાનો એક પણ અવસર મૂકતી નથી.
વાસ્તવમાં 20 ઓગસ્ટ 2023 ના રોજ કરીના કપૂર એ પોતાના દીકરા તૈમુર અને જહાગીર ની સાથે ‘ નીતા મુકેશ અંબાણિ સાંસ્ક્રુતિક કેન્દ્ર ‘ માં આયોજિત ‘ Run As Slow As You Can ‘ એક્ઝિબિશન જોવા માટે ગઈ હતી. ઇન્ટરનેટ પર સામે આવેલ થોડી તસવીરોમાં માં દીકરાની તિકડી ને ઇનોવેટિવ બેકગ્રાઉંડ ની સામે પોઝ આપતા અને સારો ટાઈમ પસાર કરતાં જોવામાં આવ્યા હતા. કરીના કપૂર એ પોતાની સ્ટોરી પર સંડે આઉટિંગ થી થોડી શાનદાર તસ્વીરો શેર કરી.
એક કાર્ટૂન વાળા તરબૂચ ની સાથે પોઝ આપતા જહાગીરની પ્યારી તસવીર ની સાથે કરીના એ લખ્યું કે તરબૂચ મારુ પસંદગીનું ફળ છે. પ્રદર્શની માં ઇટેલિયન વિજ્યુયલ આર્ટિસ્ટ Maurizio Cattelan અને ફોટોગ્રાફર Pierpaolo Ferrari નું બેસ્ટ વર્ક દેખાડવામાં આવ્યું છે. આના સીવાય આમાં TOILETPAPER મેગેઝીન ની હાઇપરરિયલિસ્ટ ઈન્સ્ટોલેશન અને ઈમેજીસ છે. પ્રદર્શની 22 ઓક્ટોમ્બર 2023 સુધી ચાલસે.
આમાં 7 વર્ષથી નાની ઉમરના બાળકો, વરીસ્ઠ નાગરિકો અને આર્ટ સ્ટુડન્ટ ની માટે પ્રવેશ નિશુલ્ક છે.કરીના કપૂર એ ‘ NMACC ‘ આયોજીત ‘ Run As Slow As You Can ‘ પ્રદર્શની માં પોતાના અનુભાવ વિષે વાત કરતાં જણાયું કે કઈ રીતે તેમના બાળકોએ આર્ટિસ્ટ્ક વર્લ્દ્મ પગ રાખ્યો. કરીના એ શેર કર્યું કે અમને ઇટલી લઈ જવામાં આવ્યા અને આની ખાસ વાત એ છે કે ત્યાં બાળકોએ બહુ જ આનંદ કર્યો અને તેમણે વસતાવમાં લાગ્યું કે તે સ્પેગેટી વર્લ્દ્મ છે જે એક યુનિક અનુભવ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
View this post on Instagram