24 વર્ષના યુવકે ગળાફાંસો ખાયને મૌતને વ્હાલું કરી લીધું ! સુસાઇડ નોટમાં એવું કારણ લખ્યું કે જાણી તમારા હોશ ઉડી જશે…લખ્યું કે પત્ની ની
બરેલી ના નવાબગંજ કસબા માં બીજોરિયા રોડ પર ગેસ એજન્સી ની સામે રહેતા 24 વર્ષના યુવાને ફાંસી લગાવીને મોત ને વ્હાલ કર્યું છે. અને મરતા પહેલા તેને એક સુસાઇડ નોટ પણ લખી છે જેમાં પોતાની મોતનું કારણ તેને પોતાની પત્નીને ગણાવી છે. પત્ની બીજા કોઈ યુવક સાથે સબંધ માં હોવાનું જણાવ્યુ છે અને મૃતકના પિતા એ દીકરાની પત્ની ની વિરુધ્ધ ફરિયાદ પણ નોંધાવી છે. માહિતીમાં જાણવામાં આવ્યા અનુસાર મૂળ રૂપથી થાણા ના હાફિજગંજ ના ગામ અહલેયા ના મજરા ટાંડા ના નિવાસી બ્રીજનંદ એ 5 વર્ષ પહેલા આશાની સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.
આશા પહેલાથી જ વિવાહિત હતી. આશાનો પહેલો પતિ બ્રિજનંદ નો કાકાનો દીકરો ભાઈ હતો. બ્રીજનંદ નવાબગંજ ના એક ગામમાં ટેન્ટની દુકાનમાં કામ કરતો હતો. ત્યાં જ તેમની પત્ની આશા બ્યુટિશિયન કોર્સ કરી રહી હતી. બીજોરિયા રોડ પર ગેસ એજન્સી ના ગોદામ ની પાસે મકાન બનાવીને બંને રહેતા હતા. બુધવારની સાત્રે જમવાનું જમ્યા બાદ તે સુઈ ગયા હતા. પત્ની બીજા રૂમમાં સૂતી હતી. સવારે જ્યારે તે જાગી તો બ્રીજનંદ નો શવ ફાંસીમાં લટકાયેલ જોવા મળ્યો હતો. સૂચના મળતા જ પોલીસ ઘટના સ્થળે આવી પહોચી હતી.
અને પોલીસ ને તપાસ કરતાં આ રૂમમાથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં મૃતક બ્રિજ્નંદ એ પોતાની મોતની જવાબદાર પત્નીને ગણાવી હતી. તેમણે લખ્યું હતું કે પત્ની બીજા કોઈ યુવક સાથે વાત કરી રહી છે. તે ઘણીવાર હત્યા કરવાની ધમકી આપતી હોય છે. સુસાઇડ નોટમાં પત્નીના મોબાઈલ નમબર ની કોલ ડિટેલ કઢાવની સાથે સાથે વોટ્સઅપ અને ઇન્સ્ટ્રાગ્રામ આઇડી ની તપાસ કરવાનું પણ કહેવામા આવ્યું છે. શવ મલતાની સૂચના મળતા જ ગામ થી મૃતકના પરિવારના લોકો પણ આવી પહોચ્યા હતા.
સુસાઇડ નોટમાં લખ્યું હતું કે હું બ્રિજનંદ આત્મહત્યા પોતાની પત્નીના કારણે કરી રહ્યો છું. કેમકે તે કોઇની સાથે વાત કરે છે. મને ધમકી આપે છે કે તને મરાવી દઇશ. આશાનો આવો વ્યવહાર અને આદત બહુ જ ખોટું છે. આને તો પત્ની કહેતા પણ શરમ આવે છે, આથી હું આત્મહત્યા કરી રહ્યો છું. મૃતક ના પિતા એ બ્રિજનંદની પત્ની આશા પર આરોપ લગાવતા તહરીર કરી છે. રિપોર્ટ નોંધાવમાં આવી છે. મૃતક ના રૂમમથી સુસઈદ નોટ પણ મળી છે હાલમાં તો તપાસ ચાલી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!