Entertainment

સોફિયા અંસારી નો વિડિયો જોઈને વાંદરાએ એવી હરકત કરી કે વીડિયો જોઇને પેટ પકડીને હસવા લાગશો….જુવો વીડિયો

Spread the love

જાનવરો ની દરેક હરકતો બહુ જ અજીબગજીબ હોય છે. એમાં પણ વાંદરાઓ ને જાનવરોમાં બહુ જ શરરાતી , ચાલક અને મસ્તીખોર કહેવામા આવે છે. એમાં પણ ખાસ કરીને વાંદરાઓ નકલ કરવામાં બહુ જ ક્ષતિર હોય છે. અને ઘણીવાર તો એવી હરકતો કરી બેસતા હોય છે કે જે જોઈને લોકો પરેશાન થઈ જતાં હોય છે. અને ઘણા લોકો વાંદરાની આવી અજીબ ગાજીબ હરકતો જોઈને ડરી પણ જતાં હોય છે. તો ઘણીવાર તેમની રમૂજી અદાઓ જોઈને લોકો હસી પડતાં પણ હોય છે.

આમ પણ એક સમય એવો હતો કે જ્યારે વાંદરા ને મદારી પોતાની સાથે લઈને ફરતા હતા અને ગામના રસ્તા શેરીઓમાં તેનો તમાશો દેખાડીને લોકો ને બહુ જ મનોરંજન કરાવતા હતા અને તેનાથી પૈસા કમાતા હતા. સોશિયલ મીડિયા પર પણ આને લગતા ઘણા વિડીયો જોવા મળી જતાં હોય છે. જે ક્યારેક તેમની હરકતો જોઈને પરેશાન કરી દેતા હોય છે તો ઘણીવાર હસાવિ દેતા હોય છે. આવો જ એક વાંદરાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.

જે વિડીયો જોયા બાદ લોકો હસી હસી ને લોટપોટ થઈ રહ્યા છે. વાઇરલ થઈ રહેલ આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ પોતાના ઘર ના છાપરા પર બેઠો છે, જ્યાં ધીરે ધીરે વાંદરાઓ નું પૂરું જુંડ આવી જાય છે. તમે જોઈ શકો છો કે તે વ્યક્તિ એક સફરજન કાપે છે અને પછી તેને ખાવા લાગી જાય છે, ત્યાર બાદ તે વાંદરા ની તરફ ઈશારો કરે છે તો વાંદરો પણ તેની બાજુ જાય છે પરંતુ જેવો વાંદરો તેની સામે જાય છે કે તરત જ તે વ્યક્તિ પોતાનો હાથ લઈ લે છે. અને વાંદરો બીક ના માર્યો ત્યાથી ભાગી જાય છે ત્યાર પછી તે વ્યક્તિ સેલફી સ્ટિક લઈને મોબાઇલમાં વિડીયો બનાવી રહ્યો છે.

આ સેલફી સ્ટિક થી તે મોબાઈલ વાંદરાની બાજુ ફેરવે છે અને તે જોઈને વાંદરો હેરાન રહી જાય છે અને ડરી જાય છે. તે વાંદરામાથી એક વાંદરો તે સેલફી સ્ટિક ની બાજુમાં આવે છે અને તેને અડીને ફરી પાછો જતો રહે છે. આમ તે વારંવાર કરતો નજર આવી રહ્યો છે પરંતુ તેને કોઈ સમજણ પડતી નથી. જેમાં તે આમ તો ડરી જાય છે પરંતુ આઠે જ તે સેલફી સ્ટિક એ જોવા માટે ઇચ્છુક પણ છે. સોશિયલ મીડિયા પર વાંદરા ના આવા સરસ હાવભાવ નો વિડીયો જોઈને લોકો પેટ પકડીને હસી રહ્યા છે. આ વિડિયોને યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો છે. જેને ઘણા લોકો જોઈ ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *