Entertainment

અજય દેવગણે મુંબઈ માં 13,293 ચોરસ વર્ગ ફૂટમાં ફેલાયેલી પ્રોપટી પોતાના નામ કરી., જેની કિમત એટલી બધી કે….જાણો

Spread the love

બૉલીવુડ અભિનેતા અજય દેવગન ઈન્ડસ્ટ્રી ના સૌથી વ્યસ્ત અને હાઈએસ્ટ ફી વસૂલ કરતા અભિનેતા માના એક છે. જે કરોડો ની સંપતિ ના માલિક છે. આ વચ્ચે ખબર આવી રહી છે અજય દેવગન એ હાલમાં જ મુંબઈ ના અંધેરી વેસ્ટ વિસ્તારમાં એક નવી ઓફિસ સ્પેસ ખરીદ્યો છે. જેની કિમત 45 કરોડ રૂપિયા છે. ‘ મની કંટ્રોલ ‘ ની રિપોર્ટ અનુસાર મુંબઈ ના અંધેરી વેસ્ટમાં ખરીદેલ અજય દેવગન ની આ સંપતિ 13, 293 વર્ગ ફૂટ વિસ્તારમાં ફેલાયેલ છે. જેની પહેલી યુનિટ નો બિલ્ટ આપ એરિયા 8405 વર્ગ ફૂટમાં ફેલાયેલ છે.

 

જે ઓશિવરાની સિગ્નેચર બિલ્ડીંગ ના 16 માં માળે આવેલ છે. જેની કિમત 30.35 કરોડ રૂપિયા છે, જેના માટે અજય એ સ્ટંપ શુલ્ક ના રૂપમાં 1.82 કરોડ રૂપિયા ની ચુકવણી કરી છે. ત્યાં જ સંપતિ ના બીજા યુનિટ માં તે જ ઇમારત ના 17 માં માળ પર છે અને બિલ્ટ અપ વિસ્તારમાં 4893 વર્ગ ફૂટ માં ફેલાયેલ છે. જેની કિમત 14.74 કરોડ રૂપિયા બતાવામાં આવી છે. જેના માટે 88.44 લાખ રૂપિયા ની સ્ટેમ્પ દ્યુતિ અદા કરી છે. આમ આ રીતે અજય દેવગન આ સંપતિ સાથે 45 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.

રિપોર્ટ માં આગળ કહેવામા આવ્યું છે કે અજયા દેવગન નું અસલી નામ ‘ વિશાલ વિરેન્દ્ર દેવગન ‘ ના નામથી 19 એપ્રિલ 2023 ના રોજ પંજીકૃત કરવામાં આવ્યું હતું. અજય ની પત્ની અને અભિનેત્રી કાજોલ દ્વારા 13 એપ્રિલ ના રોજ મુંબઈ માં 16.5 કરોડ રૂપિયા નું ઘર ખરીદ્યાના ઠીક 5 દિવસ પછી તેને પંજીકૃત કરવામાં આવ્યું હતું. હાલમાં તો અજય દેવગન ની તરફથી આના પર કોઈ ઓફ્ફિશિયલ પુષ્ટિ કરવામાં આવી નથી. અજય દેવગન ની પાસે મૂંબઈમાં પણ ઘણી સંપતિ જોવા મળી આવે છે. જેમાની એક તેમની વેન્યુયલ ઇફેક્ટ્સ કંપની ‘ NY VFXWAALA ‘ પણ છે

જેનું નામ તેના અને કાજલ ના બાળકો ન્યાસા દેવગન અને યુગ દેવગન ના નામથી રાખવામા આવ્યું છે. જો અજય દેવગન ની આવનારી ફિલ્મની વાત કરવામાં આવે તો તેઓ હાલમાં તો સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ ‘ મેદાન ‘ ની રિલિજ ની રાહ જોઈ રહ્યા છે. તેઓ અભિસેક કપૂર ની માટે પણ શૂટિંગ શરૂ કરશે. તેમની આ આવનારી એક્શન એડવેંચર ફિલ્મથી અભિનેત્રી રવિના ટંડન ની દીકરી રાશા થડાની અને અજય નો ભાણિયો અમન દેવગન બૉલીવુડ માં દેબ્યું કરશે. ખબરોનું માનવામાં આવે તો આ ફિલ્મ આવનારા વર્ષ એટ્લે કે 2024 માં ફેબ્રુયારી – માર્ચ માં રિલિજ થસે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *