માતા અને દીકરા એ ‘ જબ છાયે મેરા જાદુ ‘ ગીત પર એવો જબરદસ્ત ડાન્સ કર્યો કે આખું સોશિયલ મીડિયા હલ્લી ગયું….જુવો વીડિયો
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રોજ અનેકો વીડિયો વાયરલ થતાં હોય છે જેમાં ઘણા વીડિયો એવા હોય છે જે બહુ જ થોડા સમયમાં બહુ જ પ્રખ્યાત થઈ જાય છે.અને ઘણી વખત તો એવા વીડિયો જોવા મળે છે જે જોઈ આપને આશ્ચર્ય માં પડી જતાં હોઈએ છીએ.વધારે ભાગે ડાન્સ વીડિયો લગ્નના જોવા મળતા હોય છે.અને ત્તે જોઈને આપણે મનોરંજન પ્રાપ્ત કરતા હોઈએ છીએ ઘણા વીડિયો એવા અજીબો ગરીબ અને ફની હોય છે કે જે આપને ભૂલી શકતા નથી અને વારંવાર જોવાનું પસંદ કરતા હોઈએ છીએ.
ઘણા વીડિયો માં એવું પણ જોવા મળે છે કે ડાન્સ ના આવડતો જોવા છતાં લોકો ગીત વાગતાની સાથે જ ડાન્સ કરવા લાગે છે જેનાથી લોકો ને સારું મનોરંજન મલી જાય છે તો ઘણા વીડિયોમાં લોકો એવો ગજબનો જબરદસ્ત ડાન્સ કરતા હોય છે કે જે જોઈ આપના પણ મનને આકર્ષીત કરી દેતા હોય છે.હાલમાં એવો સમય ચાલી રહ્યો છે કે લોકો પોતાના આ ડાન્સ કળાના માધ્યમથી આવા સોશિયલ મીડિયા મારફતે પૈસા કમાવા લાગ્યા છે અને અલગ નામ મેળવતા હોય છે.ઘણા લોકો એવા પણ હોય છે જે પોતાનો વીડિયો બનાવીને લોકોને પોતાનું હુનર બતાવતા હોય છે.
પહેલા પણ લોકોની પાસે હુનર અને પ્રતિભા હતી પરંતુ તે સમયે ટેક્નોલોજી આટલી આગળ નહોતી.પરંતુ સમયની સાથે હવે અનેકો સુધારા જોવા મળ્યા છે. હવે નાના બાકોથી લઈને યુવાનો પણ પોતાના ડાન્સ ની પ્રતિમા ઇન્ટરનેટ ના જુદા જુદા પ્લેટફોર્મ પર રજૂ કરતાં હોય છે અને તેના દ્બવારા તેઓ નામના મેળવતા હોય છે. આમ તો ઇન્ટરનેટ ની દુનિયામાં ઘણા વિડીયો જોવા મળી જાય છે પરંતુ એમાં ઘણા માતા અને દીકરા ના એવા ગજબના ડાન્સ વિડીયો જોવા મળી જતાં હોય છે કે જે જોઈને આખો દિવસ જ બની જતો હોય છે.
ઘણા વિડિયોમાં માતા પિતા અને બાળકો એક સાથે વિભિન્ન કળાઓ નું પારદર્શન કરતાં દેખાતા હોય છે. ત્યારે હાલમાં એક માં- દીકરાનો ડાન્સ વિડીયો મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. જેમાં એક વ્યક્તિ પોતાની માતાની સાથે ડાન્સ કરતો નજર આવી રહ્યો છે. જેમાં વ્યક્તિ બૉલીવુડ ના હિટ ટ્રેક ‘ જબ છાએ મેરા જાદુ ‘ પર ડાન્સ કરતાં નજર આવી રહ્યા છે. આ વિડિયોની શરૂઆત માં છોકરો અને તેની માતા ને જોઈ શ્કાય છે. જ્યાં છોકરો મરૂન શર્ટ અને જીન્સ માં નજર આવી રહ્યો છે.
ત્યાં જ તેની માતા તે જ રંગ ના સલવારમાં નજર આવી રહ્યા છે. જેમાં તેઓએ પોતાના માથા પીઆર એક ખૂબસૂરત ફૂલ પણ નાખેલ છે. અને બંને માતા દીકરો ઘરની અગાશી પર બહુ જ ઉતાસહ ની સાથે નાચતા નજર આવી રહ્યા છે. આ બંને માતા દીકરા વચ્ચે એવી ગજબની બોંડિંગ જોવા મળી રહી છે કે દરેક લોકો તેમના ડાન્સ મુવ્સ અને તેમના હાવભાવ જોઈને તેમના વખાણ કરી રહ્યા છે. હાલમાં તો ઇન્સત્રાગરામ પર વાઇરલ થઈ રહેલ આ વિડીયો લોકોને બહુ પસંદ આવી રહ્યો છે.
View this post on Instagram