ઐશ્વર્યારાયે કહ્યું કે તેને અનિલ અંબાણી સાથે સમય પસાર કરવો છે પસંદ બને વચ્ચે છે અતૂટ સંબંધ બાદ એવું કહ્યું કે સાંભળીને તમે,
ભારતના સફળ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી આજે વિશ્વમાં ખૂબ નામના કમાઈ ચૂક્યા છે. મુકેશ અંબાણીના સ્વર્ગસ્થ પિતા ધીરુભાઈ અંબાણીના મૃત્યુ પછી મુકેશ અંબાણી એ તેના બિઝનેસની એક ઊંચાઈ આપી છે અને તેના ભાઈ અનિલ અંબાણી પણ ભારતમાં ખૂબ ઊંચું નામ કમાઈ ચૂક્યા છે. આજે અમે તમને અનિલ અંબાણી વિશે થોડી વાત જણાવીશું અને તેની સાથે સંકળાયેલ બોલીવુડની અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન વિશે પણ થોડી વાત જણાવીશું જે ખુદ ઐશ્વર્યા રાય બચ્ચને પોતાના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું.
આમ તો લોકોને ખ્યાલ જ છે કે અંબાણી પરિવાર અને બચ્ચન પરિવાર સાથે એક અતૂટ સંબંધ છે. બંને એક બીજાના પ્રસંગો અથવા તો મોટા કાર્યક્રમ નિમિત્તે ઉપસ્થિત રહેતા હોય છે. પરંતુ આજે એશ્વર્યા રાય બચ્ચન અને અનીલ અંબાણી ખાસ ચર્ચા નો વિષય છે. તો તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ઐશ્વર્યા રાયે પોતાના એક ઈન્ટરવ્યુ દરમિયાન અનિલ અંબાણી વિશે વાત કરતા કહ્યું હતું કે,,
અમે બંને સારા મિત્રો છીએ અને અમને બંને એકબીજાની કંપનીને ખૂબ પસંદ કરીએ છીએ. તેથી જો અનિલ અંબાણીની વાત કરીએ તો તે. ટીના સાથે લગ્ન કર્યા પછી સ્થાયી થઈ ગયા છે અને તમને જણાવી દઈએ કે ઐશ્વર્યા રાય અને અનિલ અંબાણીની માત્ર અને માત્ર એક જ સારી મિત્ર છે, જેના કારણે બંને ખૂબ જ નજીક છે.
આમ અનિલ અંબાણી અને બચ્ચન પરિવાર ની વહુ આ બાબતે ખાસ ચર્ચા નો વિષય બની રહે છે. આજે અંબાણી પરિવાર પણ નવી નવી ઊંચાઈ સર કરી રહ્યા છે. જેના કારણે તે સમાચારો માં ખુબ જ હેડલાઈન બનાવતા રહે છે. આજે અંબાણી પરિવાર ખુબ જ આલીશાન અને વૈભવી રીતે જીવન જીવી રહ્યા છે. તે દુનિયા માં ખુબ જ નામના કમાય ચુક્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!