આ મહિલા એ બનાવ્યા 8-પુરુષો સાથે સંબંધ તેના થકી છે 11-બાળકો મહિલા એ કહ્યું આની પાછળ નું મોટું રાઝ કહ્યું કે,
રોજબરોજ સોશિયલ મીડિયા ઉપર અનેક એવા ચોંકાવનારા સમાચારો સામે આવતા હોય છે. આપણો સમાજ એવો સમાજ છે કે આપણા સમાજમાં દરેક લોકોએ જીવનમાં પોતાના કુટુંબને આગળ ધપાવવા માટે એક લગ્ન તો કરવા જ પડે છે અને તે ખૂબ જ વર્ષોથી ચાલી આવતી એક પરંપરા છે. પરંતુ હાલ સોશિયલ મીડિયા ઉપર એવો કિસ્સો સામે આવ્યો છે કે જેને સાંભળીને લોકો પણ ચોકી ઉઠ્યા છે.
આ કિસ્સો અમેરિકામાં રહેતી ફાઈ નામની મહિલાનો છે. આ ફાઇલ નામની મહિલા ને 11 બાળકો છે અને આ 11 બાળકોના આઠ પિતાઓ છે. એટલે કે મહિલાએ આઠ પુરુષો સાથે સંબંધ બાંધેલો છે અને તેના થકી તેને 11 બાળકો છે. આ કહાની સાંભળીને સોશિયલ મીડિયા ઉપર આ સમાચાર સાંભળીને લોકો પણ ચોકી ઉઠ્યા છે અને આ મહિલાને ખૂબ જ ટ્રોલ કરી રહ્યા છે. આ બાબતે મહિલાએ તેનો એક વિડીયો બનાવ્યો અને તેને તેમાં આનો ખુલાસો કર્યો હતો અને આ બાબતનું કારણ જણાવ્યું હતું.
જેમાં મહિલાએ જણાવ્યું હતું કે મહિલાએ કહ્યું કે આ સાવ સિમ્પલ ગણિત છે તેને કહ્યું કે જો મારા બાળકોના એક જ પિતા હોત અને તે છોડીને ગયા હોત અથવા તો તેનું કોઈ કારણસર મોત થઈ ગયું હોત તો બાળકો ને પિતા વગર રહેવું પડે અને જો આ આઠ પિતાઓ માંથી કોઈ એકનું અથવા બેનું મૃત્યુ થઈ જાય તો તેને સહારા માટે અન્ય તેના પિતા તો હશે જ ને.
આમ મહિલાએ આ કહાની પાછળ આવું ગણિત કહ્યું હતું અને તેનો વિડીયો શેર કર્યો હતો. આ મહિલા અમેરિકાના મેમફીશ ની રહેવાસી છે અને તેના tiktok ઉપર 90,000 થી પણ વધુ ફોલોવર્સ છે અને તે પોતાના અવનવા વિડીયો અને ફોટાઓ શેર કરતી જોવા મળે છે. આમ આ મહિલાની અનોખી કહાની જાણીને લોકો પણ અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આવા કિસ્સાઓ સાંભળીને લોકો ને મનોરંજન પણ મળતું હોય છે અને મહિલાને ટ્રોલ પણ કરતા હોય છે.
View this post on Instagram
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!