India

કાન્સ ફેસ્ટિવલમાં એશ્વર્યા રાયે ખુબસુરતી અને અદા થી લગાવી દીધી આગ. જુઓ ફોટા.

Spread the love

ભારત માં બોલીવુડ માં અનેક ખુબસુરત અભિનેત્રીઓ છે. ભારત ની અભિનેત્રી પોતાના ખુબસુરત અંદાજ ને લીધે લોકો પસંદ કરતા હોય છે. ભારત માં બૉલીવુડ ની અભિનેત્રી એશ્વર્યા રાય જે પોતાની ખુબસુરતી ને કારણે માત્ર ભારત માં જ નહિ વિશ્વ માં પણ ફેમસ છે. એશ્વર્યા રાય ના નામે ઘણા બધા એવોર્ડ નોંધાયેલા છે. એશ્વર્યા રાય અમિતાભ બચ્ચન ના પુત્ર અભિષેક ની પત્ની છે.

એશ્વર્યા રાય અને અભિષેક ને એક પુત્રી છે. એશ્વર્યા રાય ના લગ્ન થઇ ગયા હોવા છતાં તે પોતાની ફેશન ની દુનિયામાં પોતાનું અલગ નામ ધરાવે છે. એશ્વર્યા રાય ના નામે આખા વિશ્વ ની સુંદરી બનવાનો પણ એવોર્ડ છે. એશ્વર્યા રાય દર વર્ષે ફિલ્મ ફેસ્ટિવલ માં ભાગ લેતી હોય છે. એશ્વર્યા રાય હાલમાં જ સોશિયલ મીડિયા માં ચર્ચા માં આવી છે.

હાલમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ નું આયોજન થયું છે. આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માં વિશ્વ ની અનેક સુંદરીઓ જોવા મળે છે. જેમાં ભારત ની એશ્વર્યા રાય એ હિસ્સો લીધો છે. એશ્વર્યા રાયે પોતાની ખુબસુંરતિ ને કારણે ખાસ ચર્ચા છે. એશ્વર્યા રાય કાન્સ ફેસ્ટિવલ માં જયારે એન્ટ્રી પાડી ત્યારે બધા લોકો નું ધ્યાન તેના તરફી હતું. એશ્વર્યા રાય કાન્સ ફેસ્ટિવલ માં બ્લેક કલર નું ગાઉન પહેરીને રેડ કાર્પેટ પર પોતાની અદા વિખેરી રહી હતી.

એશ્વર્યા રાયે પહેરેલા બ્લેક ગાઉન માં તેણે રંગબેરંગી ફૂલો થી શણગારેલું હતું. જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી. એશ્વર્યા રાયે બ્લેક ડ્રેસ ની સાથે ખુબ જ સુંદર રીતે મેક અપ કરેલો હતો. જે પોતાના લુક માં ખુબ જ સુંદર લાગી રહી હતી. એશ્વર્યા રાય ના આ ફોટા જોઈ ને તેના ફેન્સ ખુબ જ પસંદ કરી રહ્યા છે. અને ખુબ જ સુંદર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *