આલિયા ભટ્ટએ સસરા ઋષિ કપૂર ને યાદ કરતા એક તસવીર શેર કરી લખ્યું કે તમે હંમેશા …. જાણો વિગતે
ઋષિ કપૂર નું નામ બૉલીવુડ ના દિગ્ગજ અભિનેતા માં ગણવામાં આવે છે. જોકે હવે તેઓ આ દુનિયામાં રહ્યા નથી પરંતુ આજે પણ તેઓ પોતાની ફિલ્મો થકી પોતાના ફેંસના દિલમાં જીવંત છે. આજે તેમની 71 મી જન્મજયંતી છે અને આ ખાસ અવસર પર તેમની વહુ આલિયા ભટ્ટ ને તેમની યાદ આવી રહી છે. તેને તેમની એક ખાસ તસ્વીરો શેર કરીને પોતાના સસરા ને શ્રધ્ધાંજલિ આપી છે. આલિયા ભટ્ટ એ પોતાના ઇન્સત્રાગરમ હેન્ડલ પરથી એક સ્ટોરી પોસ્ટ કરી છે.
જેમાં એક તસવીર છે જે તેમના લગ્ન દરમિયાન હલ્દી સેરેમની ની છે. આ તસવીરમાં રણવીર કપૂર પોતાના પિતા ઋષિ કપૂર ની એક બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર લઈને ઊભા નજર આવી રહ્યા છે. આ તસવીર ની સાથે અલિયા ભટ્ટ એ કેપશનમાં લખ્યું છે કે તમે હમેશા અમારી સાથે છો… હમેશા. તમને જણાવી દઈએ કે દિવંગત અભિનેતા ઋષિ કપૂર ની જન્મજયતિ ના અવસર પર તેમના પરિવાર અને બૉલીવુડ જગત ના ઘણા દિગગજ સ્ટારોએ તેમણે યાદ કર્યા હતા ને શ્રધ્ધાંજલિ આપી છે.
ઋષિ કપૂર ની દીકરી રિધિમા કપૂર એ પોતાના પિતા ની ફિલ્મો ની થોડી થ્રો બેક ક્લીપ્સ નો એક વિડીયો શેર કર્યો છે અને લખ્યું કે હેપી બર્થડે પાપા. કરીના કપૂર એ પણ પોતાના ‘ ચિંટૂ ‘ કાકા ને શ્રદ્ધાંજલી આપી છે અને એક મોનોક્રોમિટ્રિક શેર કરતાં લખ્યું કે હેપી બર્થડે ચિંટૂ અંકલ… હમેશા અમારા દિલોમાં. તમારી યાદ આવે છે. ત્યાં જ સંજય દત્ત એ ઋષિ કપૂર અને રણવીર કપૂર ની સાથે પોતાની એક ખૂબસૂરત તસ્વીરો શેર કરી છે.
આ પોસ્ટ ની સાથે તેમણે લખ્યું કે ચિંટૂ સર પરિવાર કરતાં વધારે હતા. તેમણે શાનદાર અભિનેતા અને માણસ માં એક સાર પેશ કરી. તેમની હસી, કહાનિયા અને રિયાલીટી અમને સાથે બાંધી રાખે છે. તેમની જયંતિ પર તેમના છોડેલ ખાલીપન અકલ્પનીય છે. પરંતુ તેમની યાદી ની ગરમી તેઓને અમારા દિલોમાં જીવંત રાખે છે તમારી યાદ આવે છે સર.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!