India

આલિયા ની મિત્ર એ આલિયા ની પુત્રી ‘રાહા’ માટે આપી એવી ગિફ્ટ કે જેને જોઈ ને આલિયા ને લાગ્યો મોટો ઝટકો,,જુઓ તસ્વીર.

Spread the love

હાલમાં બોલીવુડની અભિનેત્રી આલિયા ભટ્ટ અને તેના પતિ રણબીર કપૂર માતા પિતા બનવાનો આનંદ માણી રહ્યા છે. થોડા દિવસો પહેલા આલિયા ભટ્ટે તેની પુત્રીને જન્મ આપ્યો. તેની પુત્રીનું નામ રાહા પાડવામાં આવેલું છે. હજુ સુધી આલિયા ભટ્ટે તેની પુત્રી નું મોઢું તેના ચાહકોને બતાવા દીધું નથી. જ્યારે પણ પુત્રી નો ફોટો શેર કરે ત્યારે તેમા મોઢું છુપાયેલું રાખે છે. હાલમાં આલિયા ભટ્ટે તેની instagram ની સ્ટોરી ઉપર એક ફોટો શેર કર્યો હતો.

જેમાં આલિયા એ તેની મિત્ર અનિતા શ્રોફ અદાજાનિયા તરફથી મળેલી એક સુંદર ભેટની તસવીર શેર કરી હતી. જાણવા મળ્યું કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બંનેનો લકી નંબર 8 છે. તેના મિત્રોને પણ આ વાતની જાણ છે. આથી આલિયાની મિત્ર અનિતા શ્રોફે આલિયા ભટ્ટને તેની પુત્રી રાહા માટે એક રજાઈ ગિફ્ટ કરી છે. રજાઈ મા તેણે રાહા લખાવેલું છે અને આલિયા અને રણબીર નો લકી નંબર 8 પણ જોવા મળે છે.

તો બીજી રજાઈમાં તેને આલિયા અને રણબીર નું નામ લખેલું જોવા મળે છે. આમ આલિયા એ આ સુંદર તસવીર શેર કરી હતી. આલિયા ભટ્ટ ની મુવીની વાત કરવામાં આવે તો હવે તે હાર્ટ ઓફ સ્ટોન મુવીથી હોલીવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. નેટફ્લિક્સ ફિલ્મમાં ગેલ ગેડોટ અને જેમી ડોર્નન પણ છે. તો આગામી ફિલ્મ કરણ જોહર ની ફિલ્મ રોકી ઓર રાની કી પ્રેમ કહાની મા જોવા મળશે.

આ ફિલ્મમાં ધર્મેન્દ્ર, જયા બચ્ચન, શબાના આઝમી સાથે રણવીર સિંહ પણ જોવા મળશે. આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. આમ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લગ્નના થોડા જ મહિનાઓમાં માતા-પિતા બની ગયા હતા. આલિયા ભટ્ટ અને રણવીર કપૂર આજે ખૂબ જ સુંદર રીતે જીવન પસાર કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *