ફેરવેલ પાર્ટી માં શિક્ષિકા એ વિદ્યાર્થી સાથે કર્યો રોમેન્ટિક અંદાજ માં ડાન્સ જોવાવાળા નું મન થઇ ગયું પ્રફુલ્લિત,,જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા ઉપર રોજબરોજ અનેક વિડીયો વાયરલ થતા હોય છે. જેમાં અનેક ડાન્સ ના વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવતા હોય છે. ક્યારેક સ્કૂલના અમુક કાર્યક્રમના ખૂબ જ સુંદર બાળકોના ડાન્સ ના વિડીયો લોકો સમક્ષ પ્રસ્તુત થતા હોય છે. સ્કૂલમાં મુખ્યત્વે નવા વર્ષની ઉજવણી કરવાની હોય અને કોઈ વિદ્યાર્થીઓની વિદાય કરવામાં આવતી હોય ત્યારે ખૂબ મોટી પાર્ટીનું આયોજન કરવામાં આવતું હોય છે.
હાલ એવો જ એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યો છે. વીડિયોમાં જોતા ખ્યાલ આવે છે કે એક સ્કૂલમાં ફેરવેલ પાર્ટીનું આયોજન કરવામાં આવેલું હોય છે. ફેરવેલ પાર્ટીમાં કોઈ એક રૂમને ખૂબ જ શાનદાર રીતે શણગારવામાં આવેલ હોય છે. જેમાં લાલ કલર અને સફેદ કલરના ફુગ્ગાઓ દ્વારા આખા રૂમને શણગારીને રૂમના બ્લેકબોર્ડ ઉપર ફેરવેલ પાર્ટી ની શુભકામનાઓ પાઠવવામાં આવી હોય છે.
વીડિયોમાં જોવા મળે છે તેમ એક શિક્ષિકા તેના સ્કૂલના કોઈ વિદ્યાર્થી સાથે ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં ડાન્સ કરી રહ્યા છે. રૂમમાં જોવા મળે છે તેમ શિક્ષિકા અને સ્કૂલના છોકરાના ડાન્સ જોઈને તેના સહ મિત્રો તેને તાળીઓથી વધાવી રહ્યા છે. આજુબાજુમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ફેરવેલ પાર્ટીમાં આવેલા જોવા મળે છે અને ફેરવેલ પાર્ટીનો આનંદ ઉઠાવતા જોવા મળે છે. આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
લોકો આ શિક્ષિકા અને વિદ્યાર્થીના ડાન્સને જોઈને ખૂબ જ મનોરંજન મેળવી રહ્યા છે. બોલીવુડના સુપરહિટ સોન્ગ્સ હમ તેરે બીન રહે નહી સકતે ના બોલ ઉપર બંને એ ખૂબ જ સુંદર રીતે ડાન્સ કરીને ફેરવેલ પાર્ટીમાં ચાર ચાંદ લગાવી દે છે. વીડિયોમાં લોકો અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!