Entertainment

પ્લેન અને મોંઘી ગાડીઓ ઉપરાંત આટલી સંપતિ ના માલિક છે અલ્લુઅર્જુન તેમના ઘરની જ કિંમત…જુઓ ફોટા

Spread the love

મિત્રો આપણા દેશમા અનેક ભાષા અને અનેક રાજ્યો નો બનેલ દેશ છે. આપણે સૌ જીવનમાં મનોરંજન નું મહત્વ જાણીએ છિએ. આપણા દેશમાં અલગ અલગ ભાષામા મનોરંજન પૂરું પડવાનું કામ ફિલ્મો દ્વારા કરવામાં આવે છે. મિત્રો ભારતીય ફિલ્મો ને આખા વિશ્વમાં પસંદ કરવામાં આવે છે. અને લોકો ફિલ્મો અને તેના કલાકાર ને પણ ઘણા પસંદ કરે છે.

જેના કારણે પોતાના પસંદગી ના કલાકારો વિશે જાણવાની ઇચ્છા દરેક વ્યક્તિની હોઈ છે. આપણે અહીં એવાજ એક કલાકાર વિશે વાત કરવાની છે કે જેઓ હાલમાં સુપર સ્ટાર ની બદલે ગ્લોબલ સ્ટાર બની ગયા છે. મિત્રો આપણા દેશ માં સાઉથ ફિલ્મ જગત નું વર્ચસ્વ ધીરે ધીરે વધતું જાય છે. ઘણી વખત તો લોકોને બૉલીવુડ ફિલ્મ કરતા સાઉથ ની ફિલ્મો જોવી વધુ પસંદ પડે છે. આવા સાઉથ ફિલ્મ જગત ના કલાકારો આખા વિશ્વમાં ઘણી લોકપ્રિયતા ધરાવે છે.

આપણે અહીં સુપર સ્ટાર અલ્લુ અર્જુન વિશે વાત કરવાની છે. મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે અલ્લુ અર્જુને એક થી એક હિટ ફિલ્મો આપી છે. જેના કારણે તેમણે સફળતા ના ઘણા મુકામો સર કર્યા છે. હાલમાં જ તેમની રીલીઝ થનાર ફિલ્મ ” પુષ્પા ” એ સફળતા નો નવો ઈતિહાસ સર્જ્યો છે. જણાવી દઈએ કે આ ફિલ્મે વિશ્વ સ્તર પર 300 કરોડથી પણ વધુ ની કમાણી કરી છે. ફિલ્મા જોવા મળતા અલ્લુ અર્જુન ના પાત્ર ને લોકો ઘણું પસંદ કરે છે. જેના કારણે લોકો તેમના વિશે વધુ માહિતી મેળવવા માંગે છે.

મિત્રો આપણે અહીં તેમના અંગત જીવન વિશે માહિતી મેળવવાની છે. મિત્રો જો વાત અલ્લુ અર્જુન ના લગ્ન અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમના લગ્ન વર્ષ 2011માં સ્નેહા રેડ્ડી સાથે થયા હતા. જણાવી દઈએ કે તેમના લગ્ન નો ખર્ચ ઘણો વધુ હતો આ લગ્ન એક હાઈપ્રોફાઈલ લગ્ન હતા અને તે દેશના સૌથી મોંઘા સેલિબ્રિટી લગ્નોમાંથી એક માનવામાં આવે છે. એક રિપોર્ટ મુજબ તેમના લગ્નનો ખર્ચ આશરે 100 કરોડ રૂપિયા હતો.

મિત્રો જો વાત તેમની સંપતિ અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમની પાસે અઢળક સંપતિ છે. મિત્રો જો વાત તેમના ઘર વિશે કરીએ તો જણાવી દઈએ કે તેમનું ઘર ઘણું જ વિશાળ અને આલિશન છે એક અહેવલ મુજબ તેમના ઘરની કિંમત આશરે 100 કરોડ રૂપિયા છે અને તે સેલિબ્રિટીના સૌથી મોંઘા ઘરોમાં સામેલ છે.

આ ઉપરાંત તેમની પાસે એક વેનેટી વેન પણ છે જેનું નામ ધ ફાલ્કન છે જણાવી દઈએ કે આ વાનનો કલર અને કાળો છે. આ વાન ઘણી જ ભવ્ય આકર્શક અને વિવિધ સુવિધઓથિ સભર છે એક રીપોર્ટ મુજબ આ વેન્નિ કિંમત 8 કરોડ રૂપિયા છે.

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણા દેશમાં ગાડીઓ ને સ્ટેટ્સ સિમ્બોલ ગણવામાં આવે જે જણાવી દઈએ કે અલ્લુ અર્જુને પણ આવી મોંધી ગાડીઓ નો શોખ છે જણાવી દઈએ કે તેમની પાસે હમર 2 અને રેન્જ રોવર વોગ ઉપરાંત જગુઆર XJL સાથો સાથ Volvo XC90 T8 એક્સેલન્સ જેવી કરોડોની કિંમતની કાર છે.

જણાવી દઈએ કે ગાડીઓ ની સાથો સાથ તેમની પાસે પોતાનું એક પ્રાઇવેટ પ્લેન પણ છે જેમાં તેઓ અને તેમનો પરિવાર ફરે છે. અલ્લુ અર્જુન પોતાના પરિવાર સાથે પોતાના પ્લેન ના ફોટા અવાર નવાર સોશ્યલ મીડિયા પર શેર કરતા રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *