Gujarat

અંબાલાલ પટેલે ગુજરાતને લઈને કરી ફરી મોટી આગાહી ! આ તારીખો ગુજરાતના આ જિલ્લા માટે ભારે.. તાપી અને નર્મદા….

Spread the love

હાલમાં ચોમાસાની રૂતુ ચાલી રહી છે ત્યારે વાતાવરણમાં સતત ફેરફારો જોવા મળી રહ્યા છે એમાં વરસાદી વાતાવરણમાં થઈ રહેલ આ ફેરફારો ની સાથે ફરી એકવાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાત રાજી ના વરસાદી માહોલને લઈને બહુ જ મોટી આગાહી કરી છે. દરેક લોકો જાણે જ છે કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ એ આગામી 36 કલાકમાં રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

જેમાં ખાસ કરીને આહવા, ડાંગ, વલસાડ, સુરત ,નવસાર માં ભરેથી અતિભારે મેહુલિયાના વરસવાની આગાહી કરી છે. આ સાથે જ સૌરાસ્ટ્ર ના દક્ષિણ દરિયા કિનારે પણ ભારે વરસાદ ની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી રહી છે. ગુજરાતમાં વાતાવરણ માં થતાં ફેરફાર ની સાથે જ વરસાદે પણ પોતાનું નવું રૂપ રજૂ કર્યું છે અને વરસાદને લઈને નવી આગાહી સામે આવી રહી છે.

આ સાથે જ કચ્છ, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા , બનાસકાઠા માં ભારે વરસાદની આગાહી દર્શાવી છે ત્યાં જ મોરબી, રાજકોટ, હળવદ, ધાંગધ્રા , વિરમગામ, મહેસાણા, ધોળકા, ધંધુકા, બોટાદ, બગોદરા માં પણ વરસાદ થવાની સંભાવના જાણવા મળી આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ એ આગામી 36 કલાક માં રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાના એંધાણ આપ્યા છે. જેમાં વડોદરા, આનંદ, સાવલી, કરજણ, અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદયપુર, ગોધરા જેવા રાજ્યોમાં વરસાદ થવાની શક્યતા વયક્ત કરી છે.

જેમાં આ સાથે જ નર્મદા અને તાપી નદી બે કાંઠે વહેતી થશે એવું પણ અંબાલાલ પટેલ એ જણાવ્યુ હતું. વધુમાં અંબાલાલ પટેલ એ વરસાદ ને લઈને જણાવ્યું હતું કે 14 જૂલાઈ આસપાસ બંગાળના ઉપસાગર હળવું દબાણ ઉભુ થશે, આ સાથે 23 જૂલાઈએ પણ હવાનું હળવું દબાણ ઉભું થશે. અંબાલાલ પટેલે ઉમેર્યું કે તા. 16, 17, 18, 19, 20 જુલાઈ ઉત્તર ભારતમાં ભારે વરસાદ થશે આ સાથે 25 થી 30 જૂલાઈ દેશના અનેક ભાગોમા વરસાદ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *