Entertainment

દુલ્હન ની બહેન એ લગ્નમાં એવો ધાંસુ ડાન્સ રજુ કર્યો કે આખી મહેફિલ લૂંટી લીધી અને વરરાજો તો આંખો ફાડીને જોતો જ રહી ગયો ….. જુવો વિડીયો

Spread the love

સોશિયલ મીડિયા પર લગ્ન ના ડાન્સ ના વિડીયો વાઇરલ થતા રહેતા હોય છે. જેમાં ઘણા એવા વિડીયો પણ જોવા મળી જતા હોય છે કે જે લોકોનો દિવસ બનાવી દેતા હોય છે. તમે વરરાજા અને દુલ્હન ના ઘણા વિડીયો જોયાંહાશે જેમાં બંને પોતાના ડાન્સ થી આખી મહેફિલમાં રંગ જમાવી દેતા હોય છે. ઘણા લગ્ન ના એવા પણ વિડીયો જોવા મળી જતા હોય છે કે જેમાં વરરાજા અને દુલ્હન  ની  સાથે સાથે તેના પરિવારના સભ્યો અને મિત્રો પણ પોતાના સરપ્રાઈઝ ડાન્સ થી આખી મહેફિલ સજાવી દેતા હોય છે

અને આવા વિડીયો સોશિયલ મીડિયા પર બહુ જ ધૂમ મચાવી દેતા હોય છે. દરેક લગ્નમાં ડાન્સ માટેની તૈયારીઓ બહુ જ સમય થી શરૂકરી દેવામાં આવતી હોય છે. જેના પછી લગ્ન ના દિવસે તે ડાન્સ થી લગ્નમાં ચાર ચાંદ લગાવી દેવામાં આવે છે અને ડઝન થી મહેમાનો ના દિલ જીતી લેવામાં આવતા હોય છે. ત્યારે હાલમાં એક આવો જ લગ્ન નો ડાન્સ વિડીયો સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો છે. જે વીડિયોમાં દુલ્હન ની બહેન લગ્ન ના અવસર પર ડાન્સ કરતી નજર આવે છે.

આ દુલ્હન ની બહેન મહેમાનો ની વચ્ચે એવો ધાંસુ ડાન્સ રજુ કરે છે આખી લાઈમલાઈટ ચોરી લે છે. આ વિડીયો ઇન્સટ્રાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. જે બહુ જ ઝડપથી સોશિયલ મીડિયા પર વાઇરલ થી રહ્યો છે. આ વીડિયોમાં દુલ્હન ની બહેન એવો જબરદસ્ત ડાન્સ કરી રહી છે કે તેના પરથી નજર નહિ હટાવી શકો. વાઇરલ થઇ રહેલ આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે દુલ્હન ની બહેન ‘ ચકા ચક ‘ ગીત પર પોતાનો જબરદસત ડાન્સ કરતી નજર આવી રહી છે,

આ દરમિયાન દુલ્હન ની બહેન ના ડાન્સ બહુ જ જોવાલાયક છે , તમે વીડિયોમાં જોઈ શકો છો કે દુલ્હન ની બહેન ડાન્સ સ્ટેજ પર ‘ ચકા ચક’ ગીત પાર એવો લાજવાબ ડાન્સ કરતી નજર આવી રહી છે કે તેના ડાન્સ ની સાથે એના હાવભાવ પણ જોઈને લોકો મંત્રમુગ્ધ બની રહયા છે ત્યાં જ દુલ્હન ની બહેન એવા સરસ ડાન્સ સ્ટેપ કરતી નજર આવી રહી છે જોનાર લોકો તેના પરથી નજર નહિ હટાવી શકતા. હાલમાં તો આ વિડીયો ઇન્ટરનેટ પાર ધૂમ મચાવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Vaivahik Wedding (@vaivahik)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *