અંબાલાલ પટેલે કરી આગાહી આ તારીખે થશે ગુજરાત માં વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી…
ગુજરાત માં અને ભારત માં કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાત ના લોકો માટે સારા સમાચાર આવી રહ્યા છે. હવામાન વિભાગ ના નિષ્ણાત એવા અંબાલાલ પટેલે ગુજરાત માં વરસાદ ની કરી છે આગહીઓ. અને કહ્યું કે ગુજરાત માં જુદી જુદી તારીખે આવી શકે છે ધોધમાર વરસાદ. જુદા જુદા વિસ્તારો માટે કરી છે આગાહીઓ. અને કહ્યું કે અમુક વિસ્તારો માં સારો વરસાદ આવવાની સંભાવનાઓ છે.
અંબાલાલ પટેલે કહ્યું કે ગુજરાત માં 15 જૂન થી નિયમિત રીતે ચોમાસુ શરુ થઇ જશે. તેમને કહ્યું કે ઉત્તર ગુજરાત માં 10-જૂન સુધીમાં વરસાદ આવવાની સંભાવનાઓ છે. 3-જુલાઈ ના રોજ થી ગુજરાત માં ધમાકેદાર વરસાદ શરુ થઇ જશો. અંબાલાલ પટેલ અને હવામાન ના વિભાગ મુજબ સૌરાષ્ટ્ર ના અમુક કાંઠા ના વિસ્તારો માં 40 ઇંચ વરસાદ થવાની સંભાવનાઓ પણ છે.
જૂન મહિના ના વચ્ચે ના ભાગ માં ગુજરાત માં અમુક વિસ્તારો માં 6-ઇંચ સુધી નો વરસાદ થવાની શક્યાતાઓ સેવાય રહી છે. અને જુલાઈ માં ઘણા બધા વિસ્તારો માં 12 ઇંચ સુઘી વરસાદ થવાની શક્યતાઓ છે. ગુજરાત માં અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થવાની શક્યતાઓ છે. ઓગસ્ટ મહિનામાં દક્ષિણ ગુજરાત માં 8-ઇંચ વરસાદ થવાની સંભાવનાઓ છે.
આમ, અંબાલાલ અને હવામાન વિભાગ ની સંભાવનાઓ મુજબ વરસાદ ખુબ જ સારો રહેવાની શક્યતાઓ સેવાય રહી છે. ગુજરાત માં લોકો કાળઝાળ ગરમી થી અત્યારે હેરાન થઇ ચુક્યા છે. ગુજરાત માં ગરમીનો પારો 40 ડિગ્રી ને પાર રહેતો હોય છે. લોકો ગરમી થી બચવા માટે દરિયાકાંઠા ના વિસ્તારોનો સહારો ખાસ લેતા હોય છે.