શિલ્પા શેટ્ટી ના પુત્ર વિયાને આપી બોલિવુડ ના હીરો ને ટક્કર. કેમેરા ની સામે એવા એવા પોઝ આપ્યા કે…જુઓ ફોટા.
બૉલીવુડ ની પ્રખ્યાત અભિનેત્રી શિલ્પા શેટ્ટી તેના જીવન ને લઇ ને વારંવાર ચર્ચા માં આવતી જ હોય છે. શિલ્પા શેટ્ટી એ ઘણી બધી મુવી માં કામ કરીને પોતાનું નામ ખુબ જ ઊંચું કરેલું છે. શિલ્પા શેટ્ટી હવે ડાન્સ ની ટીવી સિરિયલોમાં જજ તરીકે નજરે ચડે છે. અને પોતાની લાઈફ માં તે ઘણી બધી બીસી જોવા મળે છે. તેના યોગા ટ્રીપ પણ ઘણી વાર સમાચારો માં આવતા હોય છે.
શિલ્પા શેટ્ટી ને એક પુત્ર વિયાન અને પુત્રી શમીશા છે. હાલમાં સોશિયલ મીડિયા પર શિલ્પા શેટ્ટી અને તેના બાળકો ના સુંદર ફોટા વાયરલ થઇ રહ્યા છે. શિલ્પા તેના બાળકો સાથે સમય પસાર કરતી જોવા મળે છે. આ દરમિયાન માં શિલ્પા ની સાથે તેનો પુત્ર વિયાન પણ ખુબ જ હેન્ડસમ લાગી રહ્યો છે. શિલ્પા તેના ઘણા કામોમાં વ્યસ્ત હોય છે પણ પોતાના બાળકો ની વાત આવે તો તે પ્રથમ તેની સાથે જોવા મળે છે.
શિલ્પા શેટ્ટી ની સાથે પુત્ર વિયાન નો લુક જોઈ ને એમ જ થાય કે તે બૉલીવુડ નો કોઈ હીરો છે. તેના પુત્ર વિયાન ને જોતા લાગે છે કે તે હવે સ્ટાઈલિશ બોય થતો જાય છે. શિલ્પા પણ તેના સફેદ ટીશર્ટ માં ખુબ જ સુંદર લાગી રહી હતી. પુત્ર વિયાન બ્લેક પેન્ટ, બ્લેક ટીશર્ટ અને ગ્રીન કલર ના જેકેટ માં ખુબ જ સ્ટાઈલિશ બોય લાગી રહ્યો છે.
આ દરમિયાન પુત્ર ખુબ જ સુંદર સુંદર સ્ટાઈલિશ પોસ કેમેરા ની સામે આપી રહ્યો છે.`પુત્ર વિયાન ના કપડાં નું કલેક્શન ખુબ જ સુંદર જોવા મળે છે. શિલ્પા શેટ્ટી કરતા વધુ સુંદર પુત્ર વિયાન લાગી રહ્યો હતો. વિયાન કેમેરા ની સામે ખુબ જ કોન્ફિડન્સ ની સાથે પોઝ આપી રહ્યો હતો. શિલ્પા ની પુત્રી શમીશા મી વાત કરી એ તો તે તેના ક્યૂટ અંદાજ માં ખુબ જ સુંદર લાગી રહી છે. જુઓ ફોટા.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો