અમિતાભ બચ્ચનની પૌત્રી આરાધ્યાએ એરપોર્ટ પર કર્યું કંઇક આવું કે ચાહકોએ કહ્યું કે શું સંસ્કાર …..જુવો વીડિયો
આરાધ્યા બચ્ચન બૉલીવુડ ની સૌથી જાણીતી સ્ટાર કિડ્સ માની ફેમસ કિડ્સ ગણાય છે,અને હોય પણ કેંમ નહીં કેમકે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રી ના સ્ટાર પરિવાર ની સાથે જો સબંધ રાખે છે, આરાધ્યા બચ્ચન બચ્ચન પરિવાર ની દીકરી છે એટ્લે કે સદી ના મહાનાયક અમિતાબ બચ્ચન અને અભિનેત્રી જયા બચ્ચન ની પોત્રી , અભિનેત્રી ઐશ્વર્ય રાય અને અભિનેતા અભિષેક બચ્ચન ની દીકરી છે. જે નાનપણ થી જ હમેસા લાઈમલાઈટમા આવતી રહેતી હોય છે.
ત્યારે હાલમાં ફરી એક વાર આરાધ્યા ને પોતાના માતા પિતા અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન ની સાથે એરપોર્ટ પર સ્પોર્ટ કરવામાં આવી હતી જેનો વિડીયો હાલમાં વાઇરલ થઈ રહ્યો છે. આ વિડીયો માં આરાધ્યા એરપોર્ટ પર એવી હરકત કરતી જોવા મલી જાય છે કે જે દરેક લોકોને હેરાન કરી રહી છે. દરેક લોકોને જાણ હશે જ કે ઘણીવાર આરાધ્ય બચ્ચન ને તેની માતા અશ્વર્યા રાય બચ્ચન સાથે જોવામાં આવતી હોય છે. ઐશ્વર્યા રાય જ્યાં પણ જાય છે ત્યાં તેની દીકરી આરાધ્ય હમેશા તેની સાથે જ નજર આવતી હોય છે.
એવામા આરાધ્યા ઘણીવાર પેપરાજી ના કેમેરામાં કેદ થઈ જાય છે. જોકે આ વખતે વખતે અમિતાબ બચ્ચન ની દીકરી એ જે કેમેરા ની સામે વર્તન કર્યું છે તે સોશિયલ મીડિયાના યુજર નું દિલ જીતી રહ્યું છે અને લોકો તેનો આ વિડીયો જોઈને તેના સંસ્કાર ના વખાણ કરવા લાગી ગયા છે. વાસ્તવમાં શનિવારના રોજ સવારે એરપોર્ટ પર બચ્ચન પરિવાર ને સ્પોર્ટ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન અભિષેક બચ્ચન ગ્રે સ્વેટશર્ટ અને ડેનિમ જીન્સ માં નજર આવી રહ્યા હતા તો ત્યાં જ તેની માતા અને હુસ્ન ની મલિકા ઐશ્વર્યા રાય બચ્ચન ઓલ બ્લેક આઉટફિટ માં જોવા મલી હતી.
આ બંને સ્ટાર્સ કલપ ની વચ્ચે તેમની ક્યૂટ દીકરી આરાધ્યા ચાલી રહી હતી જ લીલૈક સ્વેટશર્ટ અને બેગી ડેનિમ માં બહુ જ પ્યારી લાગી રહી હતી. જેવી પાપરાજી એ તેની તસવીર લેવાનું શરૂ કર્યું કે તરત જ આરાધ્યા બચ્ચન એ બે હાથ જોડીને તેમનો ધન્યવાદ વ્યક્ત કર્યો હતો. જેમાં તેનો નમસ્તે કરવાનો અંદાજ તેના ફેંસ ને બહુ જ પસંદ આવી રહ્યો છે. અને લોકો કમેંટ આપીને તેના વખાણ કરતાં નજર આવી રહ્યા છે લોકો બચ્ચન પરિવાર એ પોતાની લાડલી દીકરી ને સારા સંસ્કાર આપ્યા છે. તો ઘણા લોકો એ પણ લખી રહ્યા છે કે ઐશ્વર્યા ની દીકરી બહુ જ પ્યારી અને સિમ્પલ,છે. હાલમાં તો લોકો આરાધ્યા ની આ વર્તણૂક ના ફેન થઈ રહ્યા છે.
View this post on Instagram