Entertainment

બાલવીર શોની આ નાની બાળકી થઈ ગઈ છે એટલી સુંદર અને હોટ ફોટા અને વિડીયો જોતાં રહી જાસો.

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલના સમયમાં લોકો ના જીવનમાં મનોરંજન ઘણું જરૂરી થઈ ગયું છે. લોકો મનોરંજન મેળવવા માટે ટેલીવિઝન પર અનેક શો જોવે છે. અને અમુક શો ને ઘણા પસંદ કરે છે સમય ની સાથે આ શોના કલાકારો માં ઘણા ફેરફાર આવી જાય છે જે પૈકી અમુક કલાકારો હાલમાં ઘણી સમૃદ્ધ પર્સનાલિટી ના માલિક બની ગ્યા છે આપણે અહીં આવાજ એક કલાકાર વિશે વાત કરવાની છે.

આપણે સૌ જાણીએ છિએ કે અભિનયની દુનિયા એક એવી દુનિયા છે કે જ્યાં રોજ અનેક લોકો પોતાની આવડત અને કળા ને દર્શાવવા માટે આવે છે, પરંતુ તે પૈકી અમુક જ લોકો સફળ થાય છે, જોકે મનોરંજન જગત માં ટકી રહેવું અને સફળતા મેળવવા નું કામ સહેલું નથી આ માટે સખત મહેનત કરવી પડે છે.

તેમાં પણ જો આપણે ટીવી અભિનેત્રીઓની વાત કરીએ તો ઘણી અભિનેત્રીઓએ નાની ઉંમરમાં સફળતા મેળવી છે અને લોકોમાં પોતાની ઓળખ બનાવી છે. હાલમાં તેમના ફેન્સ ઘણી મોટી સંખ્યા માં છે આપણે અહીં એવિજ એક નાની ઉંમર ની અદાકારા વિશે વાત કરવાની છે. આપણે અહીં લોકપ્રિય ટીવી સિરિયલ ‘બાલવીર’ વિશે વાત કરવાની છે. જેમાં બાળકોનો સુપરહીરો “બાલવીર” વર્ષોથી લોકોનું મનોરંજન કરે છે.

આપણે સૌ જાણીએ છિએ કે આ કાર્યક્રમ માં ઘણા બાળકો અભિનય કરતા જોયા છે પરંતુ આ શોમાં જોવા મળેલી એક નાનકડી ક્યૂટ છોકરી હવે તેના બોલ્ડ અવતારથી સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી રહી છે. હા, અમે તમને જે છોકરી વિશે જણાવી રહ્યા છીએ તે અનુષ્કા સેન છે, જે હવે એકદમ ગ્લેમરસ બની ગઈ છે.

આપણે સૌ જાણીએ છિએ કે હાલના સોશ્યલ મીડિયા ના જમાના માં આવા કલાકારો પોતાના ફેન્સ માટે અનેક તસ્વીર અને વિડીયો સેર કરતા રહે છે જે પૈકી અનુષ્કા પણ પોતાના ફેન્સ માટે ફોટા અને વિડીયો સેર કરતી રહે છે. અને સોશ્યલ મીડિયા પર ઘણી એક્ટિવ છે.

 

View this post on Instagram

 

A post shared by Anushka Sen (@anushkasen0408)

જણાવી દઈએ કે અનુષ્કા સેન, ટીવીની સૌથી ગ્લેમરસ યુવા દિવાઓમાંની એક છે તેમના ચાહકોનું દિલ કેવી રીતે જીતવું તે સારી રીતે જાણે છે. અનુષ્કા સેન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તે પોતાના દરેક લુકથી સોશિયલ મીડિયા પર પ્રભુત્વ જમાવે છે.

જણાવી દઈએ કે હાલમાં થોડા દિવસોથી અનુષ્કા સેન માલદીવમાં રજાઓ માણી રહી છે. આ દરમિયાન તે પોતાના ફેન્સ સાથે સતત જોડાયેલી રહે છે. તેણે છેલ્લા 5 દિવસમાં આ વેકેશનની અનેક તસવીરો શેર કરી છે. જેને લોકો દ્વારા ઘણા પસંદ કરવામાં આવયા છે.

 

View this post on Instagram

 

A post shared by Anushka Sen (@anushkasen0408)

જો વાત આ તસવીરો અંગે કરીએ તો તેમ જોઈ શકાય છે કે અનુષ્કા સેન આકાશી રંગની મોનોકિની પહેરીને તેનો સેક્સી અવતાર બતાવીને તેના ચાહકોને દિવાના બનાવી રહી છે. આ ઉપરાંત કેટલીક તસવીરોમાં અનુષ્કા ઘોડા પર ચાલતી જોવા મળી રહી છે.

વાયરલ થતાં ફોટા અને વિડીયો માં જોઈ શકાય છે કે અનુષ્કા સેન પૂલમાં મસ્તી કરતા ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે. આ ઉપરાંત અનુષ્કા સેને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યું છે, જેમાં તે સંપૂર્ણપણે રંગોમાં રંગાયેલી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર ફેન્સ તેની સ્ટાઈલના વખાણ કરતા થાકતા નથી. આજે પણ લોકો તેને ‘મહેર’ કહે છે. તેની પોસ્ટ પર ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે અનુષ્કા સેન ગયા વર્ષે રોહિત શેટ્ટીના રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી’ મા પણ ભાગ લીધો હતો.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *