IPL 2022માં આ હોટ અને સુંદર મહિલા એન્કરની શોના હોસ્ટ તરીકે થઈ શકે છે એન્ટ્રી જુઓ તસવીરો..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આંખા વિશ્વ માં લોકોમાં ક્રિકેટ પ્રત્યે ઘણો જ પ્રેમ છે. લોકો ક્રિકેટ ના અલગ અલગ ફોર્મેટ ને જોવા પસંદ કરે છે તે પૈકી સૌથી વધુ લોકપ્રિય ક્રિકેટ ફોર્મેટ IPL છે. આપણે સૌ જાણીએ છિએ કે IPL ના દિવાના આખા જગતમાં છે. અને હાલમાં થોડા જ સમયમાં IPL ની શરૂઆત થવા જઈ રહી છે. જેને લઈને લોકોમા ઘણો ઉત્સાહ છે.
હાલમાં Ipl બે નવી ટીમ સાથે કુલ 10 ટિમો રમતી જોવા મળશે. જેના ખેલાડીઓ અને રમત ને લઈને લોકોમાં ઘણો ઉત્સાહ છે. સાથો સાથ લોકોના મનમાં IPL ના હોસ્ટ ને લઈને પણ સવાલ છે કે આખરે આ IPL ને કોણ હોસ્ટ કરશે. દર વખતે અનેક સુંદર અને હોટ મહિલા એન્કર શી હોસ્ટ કરતા હોઈ છે તેવામાં આપણે અહીં જાણશુ કે આજ વખતે IPL ના હોસ્ટ તરીકે કોના નામ ચર્ચામાં છે.
સૌ પ્રથમ જો વાત ભારતની સૌથી પ્રખ્યાત મહિલા એન્કર મયંતી લેંગર અંગે કરીએ તો જણાવી દઈએ કે ઘણા શો હોસ્ટ કર્યા છે. અને સારી લોકપ્રિયતા ધરાવી છે પરંતુ હાલમાં તેઓ માતા બન્યા છે જેના કારણે તેમણે પોતાના કામમાંથી બ્રેક લીધો છે. જોકે થોડા સમય પહેલા જ શ્રીલંકા અને ભારત વચ્ચેની મેચ જોવા માટે બેંગ્લોર ગયા હતા. પરંતુ કામના બ્રેક ને કારણે તેઓ IPL હોસ્ટ કરશે ક્વ્ નહીં તે એક સવાલ છે જેના કારણે આજ વખતે તેમનું નામ સ્ટાર સ્પોર્ટ્સના એન્કર્સની શરૂઆતની યાદીમાં પણ નથી.
જ્યારે વાત નસપ્રીત કૌર વિશે કરીએ તો જણાવી દઈએ કે તેઓ આજ વખતે મેચને હોસ્ટ કરી શકે છે. તેઓ ભારતીય સ્પોર્ટ્સ એન્કર છે. જણાવી દઈએ કે નસપ્રીત કૌરનો જન્મ ઓસ્ટ્રેલિયામાં થયો હતો. તેમણે વર્ષ 2020 ની IPL માં ઇનિંગ્સની વચ્ચે અને મેચ પૂરી થયા બાદ એન્કરિંગ કર્યું હતું.
જે બાદ અન્ય નામ તાન્યા પુરોહિત નું પણ છે. જણાવી દઈએ કે લોકો તાન્યા પુરોહિત ને અનુષ્કા શર્માની ફિલ્મ NH-10 દ્વારા ઓળખે છે. જો વાત તાન્યા અંગે કરીએ તો જણાવી દઈએ કે તેઓ માસ કોમ્યુનિકેશનની વિદ્યાર્થીની છે ઉપરાંત તેઓએ ગઢવાલ યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂરો કર્યો છે. આ ઉપરાંત તેમની લોકપ્રિયતા ના કારણે તેમને હાલમાં બોલિવૂડ અને ક્રિકેટ શો હોસ્ટ કરવાનો પ્રસ્તાવ પણ મળી રહયો છે.
આ ઉપરાંત યાદીમાં આગળનુ નામ નેરોલી મેડોવ્ઝ નું છે. જણાવી દઈએ કે તેમણે અનેક ફૂટબોલ તથા બાસ્કેટબોલ ના શો હોસ્ટ કર્યા છે ઉપરાંત ઘણા સ્પોર્ટ્સ શોનું આયોજન પણ કર્યું છે. જો વાત તેમના ipl અંગે કરીએ તો તેમને વર્ષ 2021 માં ipl નું એન્કરિંગ કર્યું હતું જણાવી દઈએ કે નેરોલી મેડોવ્ઝ એક ઓસ્ટ્રેલિયન પત્રકાર છે.
જ્યારે વાત હાલમાં સૌથી વધુ લોકપ્રિય અને સક્રિય હોસ્ટ એવા સંજના ગણેશન અંગે કરીએ તો જણાવી દઈએ કે તેઓ પોતાની આગવી છાપ ધરાવે છે અને લોકપ્રિય મહિલા સ્પોર્ટ્સ એન્કર છે તેમણે થોડા સમય પહેલા જ વિમેન્સ વર્લ્ડ કપમાં એન્કરિંગ કર્યું હતું તેવામાં તેમની ipl ની એન્કરિંગ ની સંભાવના સૌથી વધુ છે. જણાવી દઈએ કે તેમણે પહેલા પણ ઘણી વખત IPL નું એન્કરિંગ કર્યું હતું. જણાવી દઈએ કે સંજના ગણેશન જસપ્રિત બુમરાહ ની પત્ની છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.