ભારતીય જેવા જુગાડ કોઈપણ ના કરી શકે!! ઠોબારું સાઇકલમાં જ આ યુવકે બનાવી દીધું મ્યુઝિક સિસ્ટમ… વિડીયો જોઈ નવાય લાગશે
સોશિયલ મીડિયા પર જુગાડ ના અવનવા વિડીયો વાઇરલ થતાં રહેતા હોય છે . ઘણીવાર આવા જુગાડ ના વિડીયો એવા જોરદાર જોવા મળી જતા હોય છે કે જેને મોટા મોટા દિગ્ગજો પણ સલામી આપતા હોય છે અને વખાણ કરતાં હોય છે. જ્યારે ઘણા જુગાડ ના વિડીયો તો લોકોની કિસ્મત પણ બદલી નાખતા હોય છે. ત્યારે હાલમાં એક આવો જ અનોખા જુગાડ નો વિડીયો સામે આવી રહ્યો છે. જેને જોયા બાદ દરેક લોકો પોતાનું માથું પકડીને બેસી ગ્યાં છે.
આજ સુધી તમે જુગાડ ના ઘણા વિડીયો જોયા હશે જેમાં જુગાડ નો ઉપયોગ કરતાં ઘણીવાર એક થી એક ચડિયાતી વસ્તુઓ તૈયાર થઈ જતી હોય છે. અને આવી વસ્તુ બનાવટના વિડીયો જોઈને આપની આંખો પણ ફાટી રહી જતી હોય છે. હાલમાં એક સાઇકલ નો વિડીયો સામે આવી રહ્યો છે જેમાં એક યુવકે સાઈકલમા એવો અનોખો જુગાડ કરી બતાવ્યો છે કે જાણે હાલતું ચાલતું ડીજે જ જોઈ લો. આમ તો દરેક લોકો સાઇકલ પ્રત્યે એક અનોખો જ પ્રેમ હોય છે.
જેમાં લોકો પોતાની સાઈકલને નવું રૂપ આપવા માટે અવનવા પેતરા અજમાવતા હોય છે.ત્યારે એક મ્યુજિક પ્રેમીએ પણ પોતાની સાઇકલ ને એવો અનોખો સણગાર કર્યો છે કે જે જોયા બાદ લોકોની આંખો ફાટી જ રહી ગઈ છે. વાસ્તવમાં સાઇકલ નો વપરાસ કરતાં લોકો આમાં વધારે કોઈ તાંજમ કરતાં હોતા નથી. પરંતુ આ ભાઈસાહેબ એ કોઈ કારવાળાની જેમ પોતાની સાઇકલ માં એવું મ્યુજિક સિસ્ટમ લગાવ્યું કે લોકો આ સાઇકલ ને વારંવાર જોવાનું પસંદ કરી રહ્યા છે.
વાઇરલ થઈ રહેલ આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવક એ નવી નવેલી સાઈકલની અંદર મ્યુજિક સિસ્ટમ લગાવ્યું છે અને હા આ મ્યુજિક સિસ્ટમ જેવુ તેવું નહીં પરંતુ એકદમ લાજવાબ છે. આ યુવક એ સાઇકલ ના કરિયર પર 6 સ્પીકર નો સેટ અને પાઈનીયર નું એક મોટો વુફર સેટ કર્યો છે. જ્યારે તેના ઉપર એક બેટરી પણ રાખેલ છે. અને આ આખા મ્યુજિક સિસ્ટમ નો કંટ્રોલ સીટની આગળ આવેલ જગ્યા પર લગાવવામાં આવ્યું છે.
જે પણ લોકો આ અનોખી સાઇકલ ના મ્યુજિક સિસ્ટમ ના જુગાડનો વિડીયો જોવે છે તે આ વ્યક્તિના મગજના વખાણ કરતાં જ જોવા મલી જાય છે. આ વિડીયો ઇન્સત્રાગરામ હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે જેને સોશિયલ મીડિયા પર હાલમાં ધૂમ મચાવી દીધી છે. હાલમાં તો યુજારો આ સાઇકલ નો વિડીયો જોઈને આ યુવક ના સોખ ના વખાણ કરી રહ્યા છે તો ઘણા યુજર્સ આની આગળ કાર નું મ્યુજિક સિસ્ટમ પણ ફેલ છે એમ કહી રહ્યા છે.
View this post on Instagram