Entertainment

બાદશાહ નું ગીત વાગતા જ આ દાદા ફોમ માં આવી ગયા અને એવો ગજબનો ડાન્સ કર્યો કે પૂરી મહેફિલ લૂતી લીધી….જુવો વીડિયો

Spread the love

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રોજ અનેકો વીડિયો વાયરલ થતાં હોય છે જેમાં ઘણા વીડિયો એવા હોય છે જે બહુ જ થોડા સમયમાં બહુ જ પ્રખ્યાત થઈ જાય છે.ઘણા વીડિયો એવા અજીબો ગરીબ અને ફની હોય છે કે જે આપને ભૂલી શકતા નથી અને વારંવાર જોવાનું પસંદ કરતા હોઈએ છીએ.ઘણા વીડિયો માં એવું પણ જોવા મળે છે કે ડાન્સ ના આવડતો જોવા છતાં લોકો ગીત વાગતાની સાથે જ ડાન્સ કરવા લાગે છે જેનાથી લોકો ને સારું મનોરંજન મલી જાય છે તો ઘણા વીડિયોમાં લોકો એવો ગજબનો જબરદસ્ત ડાન્સ કરતા હોય છે કે જે જોઈ આપના પણ મનને આકર્ષીત કરી દેતા હોય છે.

તમે લગ્ન અને પાર્ટીઓમાં આવા દ્રશ્યો જોયા હશે કે  જ્યારે બાળકોથી લઈને વૃદ્ધ લોકો ડાન્સ કરવા માટે ફ્લોર પર ચઢી જાય છે. ગીત વગાડતાની સાથે જ તમામ વયજૂથના લોકો પોતપોતાની રીતે નાચવા લાગે છે. જ્યારે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ થાય છે ત્યારે તે તેને જોઈને હેડલાઈન્સમાં આવે છે. હવે આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જે એક દાદા સાથે સંબંધિત છે.

આ સીન એક પાર્ટીનો છે જેમાં 82 વર્ષના દાદા ડાન્સ કરી રહ્યા છે. દાદાજીએ પોતાના ગજબ્ના ડાન્સ થી ત્યાં હાજર દરેક લોકોને માત આપી દીધા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ ડાન્સના  વીડિયોમાં તમે જોઈ શકો છો કે  પાર્ટીમાં ઘણા લોકો બાદશાહના ગીત ‘આંટી પોલીસ બુલા લેગી’ પર ડાન્સ કરી રહ્યા છે. પરંતુ આ લોકોમાં એક 82 વર્ષીય દાદા પણ જોવા મળે છે, જેઓ એકલા જ પોતાના ડાન્સથી પાર્ટીમાં ધૂમ મચાવી રહ્યા છે.

આ દરમિયાન દાદા દાદી સાથે અલગ નૃત્યમાં વ્યસ્ત છે. તેનો ડાન્સ અને એનર્જી જોઈને દાદીમા પણ એક ક્ષણ માટે આશ્ચર્યચકિત થઈ ગયા. આ વીડિયોમાં દાદા જે રીતે ડાન્સ કરવામાં  વ્યસ્ત છે. તે માટે બધા તેની તરફ જ જોઈ રહ્યા છે. દાદાને ડાન્સ કરતા જોઈને એક વ્યક્તિ પણ ત્યાં આવે છે અને કહે છે કે ‘હું આ વ્યક્તિને પ્રેમ કરું છું.’ આ વીડિયો ઈન્સ્ટાગ્રામ  પર અપલોડ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી તેને હજારો લાઈક્સ અને ઘણા વ્યૂઝ મળ્યા છે.હાલમાં તો દાદા નો આ ડાન્સ લોકોને બહુ જ પસંદ આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Neegam Patel (@bigneegs)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *