Gujarat

માઇનસ 12-ડિગ્રી પર યુવતી એ એવો હોટ ડાન્સ કર્યો કે સોશિયલ મીડિયા પર લાગી ગઈ આગ, જુઓ વિડીયો.

Spread the love

સોશિયલ મીડિયા ઉપર રોજબરોજ ડાન્સના અનેક વિડીયો વાયરલ થતા હોય છે. લોકો સોશિયલ મીડિયા ઉપર ફેમસ થવા માટે અવનવી રીતે ડાન્સ ના વિડીયો શેર કરતા હોય છે. ક્યારેક બાઈક ઉપર સ્ટંટ કરવાના વિડીયો સામે આવતા હોય છે તો ક્યારેક જંગલી પશુ પ્રાણીઓ સાથે મસ્તીના વિડીયો સામે આવતા હોય છે.

પરંતુ હાલમાં એક યુવતી નો એવો જબરદસ્ત વિડિયો આવ્યો છે કે જેને સોશિયલ મીડિયા ઉપર આગ લગાવી દીધી છે. વીડિયોની વાત કરવામાં આવે તો યુવતીએ માઇનસ 12 ડિગ્રી તાપમાન ઉપર બોલીવુડના પ્રખ્યાત ગીત પહેલા પહેલા પ્યાર હે ઉપર એવો જબરદસ્ત ડાન્સ કર્યો છે કે ભલભલા લોકોને પરસેવો છૂટી ગયો છે.

વીડિયોની વાત કરીએ તો વીડિયોમાં જોવા મળે છે તેમ એક યુવતી એ પીળા કલરની સાડી અને પીળા કલરના બ્લાઉઝ તથા પીળા કલરની બંગડીઓ પહેરીને બરફ ની વાદીઓમાં પહાડો ની વચ્ચે એવો જબરદસ્ત ડાન્સ કરી રહી છે કે જેને જોઈને સોશિયલ મીડિયાનો પારો પણ ઉપર ચડી ગયો છે. આ વિડીયો એ લોકોના દિલોમાં આગ લગાવી દીધી છે.

 

View this post on Instagram

 

A post shared by Kanishka Sharma (@kanishkatalenthub)

અભિનેત્રી કાજોલના પ્રખ્યાત ગીત પહેલા પહેલા પ્યાર હે ઉપર એવો સુપર ડાન્સ કરી રહી છે કે જેને જોઈને લોકો યુવતીના દિવાના બની ચૂક્યા છે. instagram ના પેજ કનિષ્ક ઉપર આ વીડિયોને શેર કરવામાં આવેલો છે. જેના પર જતા ખ્યાલ આવ્યો કે યુવતી આવા વિડિયો ઘણા બધા વિડીયો બનાવે છે. અત્યાર સુધીમાં લાખો લોકોએ આ વીડિયોને જોઈ લીધો છે અને અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *