47 વર્ષની ઉમરે આવી સુષ્મિતા સેન એ પોતાના લગ્નને લઈને કહ્યું કે હું તો લગ્ન કરવા માંગુ જ છું પરંતુ…..જાણો વિગતે
હાલમાં સુષ્મિતા સેન તેની વેબસિરીજ ‘ તાલી ‘ ને લઈને બહુ જ ચર્ચામાં જોવા મળી આવી છે. આ વેબસિરીજમાં અભિનેત્રી સુષ્મિતા સેન એ ટ્રાન્સજેંડર ગૌરી સાવંત નો કિરદાર નિભાવયો છે. ખાસ વાત એ છે કે અભિનેરી સુષ્મિતા સેન નું નામ ઘણા લોકો સાથે જોડવામાં આવ્યું પરંતુ અત્યાર સુધી તેમણે લગ્ન કર્યા નથી. જોકે હાલમાં જ જ્યારે અભિનેત્રીને અત્યાર સુધીમાં લગ્ન કરવાને લઈને સવાલ કરવામાં આવ્યા તો અભિનેત્રી એ એવો જવાબ આપ્યો કે જે હાલમાં વાઇરલ થઈ રહ્યો છે.
47 વર્ષની સુષ્મિતા સેન અત્યાર સુધી કૂવારી છે. જોકે આ અભિનેત્રી ને બે દીકરીઓ છે જેમને તેઓએ દત્તક લીધી છે. એવમાં જ્યારે હાલમાં અભિનેત્રી ને લગ્ન ના કરવાના વિષે સવાલો પુછવામાં આવ્યા તો અભિનેત્રી એ ઇન્ટરવ્યૂમાં એવી વાત કહી દીધી કે દરેક લોકોના તો મગજ જ ખુલ્લી ગ્યાં અને દરેક લોકોને મોટો જટ્કો લાગ્યો. જ્યારે અભિનેત્રીને પુછવામાં આવ્યું કે શું તેમની દીકરીઓને પિતાની કમી અનુભવાતી નથી?
તો આ સવાલના જવાબ પર અભિનેત્રીએ કહ્યું કે બિલકુલ નહીં. તેમણે પોતાની કોઈ જરૂર નથી. તમે તેને યાદ કરો જે તમારી પાસે હોય. જે તમારું હતું જ નહીં તેને કેમ યાદ કરી શકો. જ્યારે હું તેમણે કહું છું કે હું લગ્ન કરવા માંગુ છું તો તેમનું રીએકશન આવું હોય છે કે શું, પરંતુ કેમ ? આની સાથે જ અભિનેત્રીએ કહ્યું કે મે તેમને કહ્યું કે પરંતુ મારે પતિ જોઈએ છે અને તેનાથી તમારે કોઈ લેવાદેવા નથી.તો અમે તેને લઈને આવા ઘણીવાર મજાક કરતાં હોઈએ છીએ.
તમને જણાવી દઈએ કે સુષ્મિતા સેન નું નામ બોલિવુડના ઘણા અભિનેતાઓ સાથે જોડાઈ ચૂક્યું છે. પરંતુ બ્રેકઅપ થયા બાદ પણ અભિનેત્રી સુષ્મિતા સેન ની મિત્રતા તેના એક્સ બોયફ્રેંડ રોહમન શોર્લ ની સાથે છે. અભિનેત્રી ઘણીવાર રોહમન સાથે સ્પોર્ટ્સ થતી જોવા મલી જાય છે. થોડા સમય પહેલા જ અભિનેત્રી સુષ્મિતા નું નામ લલિત મોદી ની સાથે જોડાયેલ જોવા મળ્યું હતું જેમાં બંને સબંધમાં હોવાનું ચર્ચાઓ જોવા મળી આવી હતી. તે સમયે સુષ્મિતા સેન અને લલિત મોદી ની કોજી રોમેન્ટીક ફોટોજ બહુ જ ચર્ચામાં રહી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
View this post on Instagram