EntertainmentIndia

લોક અપ શો ની સેલિબ્રેશન પાર્ટી માં અભિનેત્રી કંગના એ સ્પર્ધક શિવમ શર્મા સાથે આગ લગાવી દે એવી મુંવમેન્ટ આપી….જુઓ વિડીયો.

Spread the love

ભારત ના બૉલીવુડ ના એક્ટર અને એક્ટ્રેસિસ ખાસ એવા ચર્ચા માં હોય છે. બૉલીવુડ ની સુંદર અભિનેત્રી કંગના રનોત પોતાના અંગત જીવન ને લઈને ઘણીવાર ચર્ચા માં જોવા મળે છે. કંગના એ બૉલીવુડ માં કેટલીય સુપરહિટ બ્લોકબસ્ટર મુવી માં કામ કરેલું છે. અને તેની મુવી ફેન્સ ને ઘણી બધી પસંદ આવતી હોય છે.

કંગના ની 20 મેં ના રોજ મુવી રિલીઝ થવા જય રહ્યું છે. મુવી નું નામ છે ધાકડ. ધાકડ ના મુવી ના પ્રમોશન માં કંગના ખુબ જ બીઝી જોવા મળે છે. તેના ફેન્સ પણ મુવી ની રાહ જોઈ ને બેઠ્યાં છે. હાલમાં જ કંગના એ એક રિયાલિટી ટીવી શો લોક અપ માં હોસ્ટ કર્યું હતું. લોક અપ શો ના વિનર મુનાવવર ફારુકી રહ્યા હતા. શો પૂરો થયા બાદ તેના સેલિબ્રેશન પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ શો ને એકતા કપૂરે પ્રોડ્યુસ કર્યો હતો. આ પ્રોગ્રામ માં શોના બધા લોકો આવ્યા હતા. લોક અપ શો ના સ્પર્ધક એવા શિવમ શર્મા અને કંગના ની એક હોટ મુવમેન્ટ જોવા મળી છે. કંગના સાથે શિવમ શર્મા સેલ્ફી લેવા જય રહ્યો હતો. તે દરમિયાન કંગના અચાનક શિવમ ના ગાલ પર કિસ કરી દે છે. શિવમ પણ ચોકી ઉઠે છે.

આ પાર્ટી માં કંગના હાઈ થાઈ ગાઉન માં આવી હતી અને તે ખુબ જ સુંદર લાગી રહી હતી. આ પાર્ટી માં બધા એ હાજરી આપી હતી. કંગના નો આ વીડિયો જોઈ ને તેના ફેન્સ ખુબ જ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વિડીયો અને ફોટા ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.  જુઓ વિડીયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *