અદ્દભુત! અવિશ્વશનીય.ભારત દેશ ના નાના એવા ગામડા માં વસતા યુવાન નું ટેલેન્ટ જોઈ હેરાન થઇ જશે જુઓ વિડીયો.
આપણો ભારત દેશ અને ટેલેન્ટો થી ભરેલ દેશ છે. આપણા ભારત દેશ માં અનેક એવા ગામડાઓ છે કે જ્યાં અનેક એવા સિંગરો વસે છે અને કેવા ડાન્સરો વસે છે અને એને એવા રમતવીરો વસે છે. કે પોતાના માં કુટી કુટી ને પર્ફોમન્સ ભરેલું છે. પરંતુ તે લોકો ગામડા માં વસતા હોવાને લીધે યોગ્ય રસ્તો ન મળવાને લીધે અને ખાસ તો આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને લીધે તે લોકો ને સ્ટેજ મળી શકતું હતું નથી. આથી તેની આવડત ત્યાને ત્યાં જ રહે છે.
એવો જ એક વિડીયો હાલ કાવેરી નામની વ્યક્તિ એ પોતાના ટ્વિટર હેન્ડલ એકાઉન્ટ પર શેર કરેલો છે. જેમાં એક ફુલચંદ નામનો વ્યક્તિ એ જે ડાન્સ કર્યો તે ડાન્સ ને જો ઈને લોકો કહે છે કે તેની અંદર માઈકલ જેકસન ની આત્મા સમાઈ ગઈ છે. આપણે સૌ લોકો માઈકલ જેક્શન ને તો જાણતા જ હોઈએ છીએ. કારણકે માઇકલ જેક્સન ના જેવા ડાન્સ તો કોઈ આજ સુધી પણ કરી શક્યું નથી. પરંતુ આ ફૂલચંદે ખરેખર માઈકલ જેકસન ની કોપી જ હોય તેવી રીતના ડાન્સ કર્યો છે.. જુઓ વિડીયો.
The Ghost Of Michael Jackson lives within him. pic.twitter.com/l7DDGGyiXV
— Kaveri 🇮🇳 (@ikaveri) September 29, 2021
ઇન્ટરનેટ પર વિડીયો વાયરલ થયેલામાં જોવા મળે છે કે છત્તીસગઢ માં રહેતો જાનજગીરનો રહેવાસી કે જે શિલ્પ બનાવવાનું કામ કરે છે. તેનું નામ છે ફુલચં. ફુલચંદ ને ગણેશ ઉત્સવ ના દિવસોમાં ત્યાંના બાળકો દ્વારા ડાન્સ કરવાનું કહેવામાં આવતા ફુલચંદે ખરેખર માઈકલ જેક્સન ની કોપી જ કર્યો હોય તેવો ડાન્સ કર્યો હતો. આ વિડીયો આમ તો જૂનો છે. પરંતુ હાલ એકાઉન્ટ પર ધૂમ મચાવી રહ્યો છે. આ વિડીયો જોઈને લોકો પોત પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
અને આ ફુલચંદ નામના વ્યક્તિ ના ડાન્સ જોઈને વખાણ કરી રહ્યા છે. આ વિડીયો અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂકેલા છે. અને ફુલચંદ ના ડાન્સ ના વીડિયોના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. મોટા મોટા સેલિબ્રિટી પણ આમાં કોમેન્ટો મળી રહ્યા છે. જેમાં અનુરાગ કશ્યપ એ પણ આમાં પ્રતિક્રિયા લખતા કહ્યું કે અમે અમારી ફિલ્મોમાં નોંધ્યું છે કે તમે કાચી પ્રતિભાને તક આપો છો. જો શક્ય હોય તો કૃપા કરીને તેની મદદ કરો. અને આ વીડિયોને શેર કરો જેથી તે કોઈ ડાન્સના ગ્રુપમાં જોડાઈ શકે. અનુરાગ કશ્યપે આ વીડિયોને કોરિયોગ્રાફર શામક દાવર અને ફરહ ખાનને પણ ટેગ કર્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!