આખો અંબાણી પરિવાર ભગવાન પાસે અનંત અંબાણી ના સાજા થવા ની પ્રાર્થના કરી રહ્યો છે વાત જાણી ને તમે પણ ચોકી જશે.
ભારતના સૌથી પૈસાદાર વ્યક્તિ એવા મુકેશ અંબાણી આજે પોતાની સંપત્તિમાં ખૂબ જ વધારો કરી રહ્યા છે મુકેશ અંબાણી અને તેનો આખો પરિવાર આજે રાજાશાહી થી જીવન જીવી રહ્યા છે. અંબાણી પરિવાર આજે પોતાની કઈ પણ ઈચ્છા પૂરી કરવા માટે સક્ષમ છે હાલ માં જ અંબાણી એ પોતાના નાના પુત્ર અનંત અંબાણી માટે દુબઈમાં એક મોટી સંપત્તિ ખરીદી કરી છે. જે ઇતિહાસ નો સૌથી મોટો સોદો માનવામાં આવે છે.
પરંતુ અંબાણી પરિવાર પણ એક માણસ જ છે અંબાણી પરિવારમાં થી એક હચમચાવતી ખબર બહાર આવી છે. આ ખબર જાણી ને તમે પણ હચમચી જશે. સમાચાર ના માધ્યમ થી જાણવા મળ્યું કે અંબાણી પરિવાર ના નાના પુત્ર અનંત અંબાણી ને એકદમ એવું શું થઈ ગયું કે તેને હોસ્પિટલમાં એડમિટ કરવો પડ્યો હતો. તો તમને જણાવી દઈએ કે અંબાણી જી ના પુત્ર અનંત અંબાણી ને દાખલ કરવામાં આવ્યા છે.
આ કારણ છે કે અનંત અંબાણી પણ એ જ ખોટી વસ્તુનો શિકાર બન્યા છે. જેનો આખી દુનિયા લાંબા સમયથી સામનો કરી રહી છે. જો કે હવે આ ખોટી વાતનો ઈલાજ આવી ગયો છે. પરંતુ લોકો માં હજુ પણ ભયનો માહોલ છે અને તેના કારણે અંબાણી પરિવાર પણ આ સમયે પરેશાન છે. જાણવા મળ્યું કે મુકેશ અંબાણીના નાના પુત્ર ને સતત કામનું ડિપ્રેશન રહેતો હોવાથી તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો.
જે બાદ તેની હાલત હવે સ્થિર જાણવા મળી હતી. આમ અંબાણી પરિવારમાં આ મુસીબત આવી જતા આંખો પરિવાર નાના પુત્ર અનંત અંબાણીના સાજા થવા બદલ ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યો હતો. પરંતુ ભગવાન ની દયા થી મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી ની તબિયત હાલમાં સ્થિર જાણવા મળી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!