આઈ સ્લીટ થાઈ ગાઉન માં બબીતા-જી એ ફોટોશૂટ કરાવી મચાવી દીધો તહેલકો ! જોઈ ને નહીં કરી શકો કન્ટ્રોલ,,જુઓ તસવીરો.
આપણા ભારતમાં છેલ્લા 14 વર્ષથી પ્રખ્યાત સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આવી રહી છે. વર્ષ 2008માં જ્યારથી આ સીરીયલ શરૂ થઈ હતી ત્યારથી તેના કલાકારો ભારતવાસીઓને હસાવતા આવ્યા છે. જેમાં એક જોડી સીરીયલની ખાસ પ્રખ્યાત છે તે જોડી એટલે જેઠાલાલ અને બબીતાજી ની જોડી. જ્યારે પણ જેઠાલાલ અને બબીતાજી સીરીયલમાં આવે ત્યારે સીરીયલના એપિસોડમાં ચાર ચાંદ લાગી જતા હોય છે.
બબીતાજીની વાત કરવામાં આવે તો બબીતાજીનું નામ સાચું મુનમુન દત્તા છે. હાલમાં બબીતાજી એ અમુક બોલ્ડ ફોટો શૂટ કરાવ્યુ છે. જેના કેટલાક ફોટાઓ હાલ સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. બબીતાજીની સ્ટાઈલ જોઈને લોકો તેના દિવાના થઈ ચૂક્યા છે અને બબીતાજી ના ફોટા ઉપરથી લોકો પોતાની નજર હટાવી શકતા નથી અને બબીતાજીના ફોટા ઉપર હાર્ટ ઇમોજી પણ બનાવી રહ્યા છે.
બબીતાજી એ ચમકદાર ગ્રીન ગાઉનમાં કિલર પોઝ આપીને ખૂબ બોલ્ડ ફોટો શૂટ કરાવ્યો હતો. જેમાં તે આઈ સ્લીટ થાઈ ગાઉનમાં ખુબ સુંદર લાગી રહ્યા હતા. તેની સુંદરતાના લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે. આ ફોટો જોઇને લોકો તેની પાછળ દીવાના થઈ ચૂક્યા છે. બબીતાજી ની અંગત જીવનની વાત કરવામાં આવે તો ઘણા સમય પહેલા બબીતાજીનું નામ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના નવા ટપુ એટલે કે રાજ અનડકટ સાથે જોડવામાં આવતું હતું.
પરંતુ ત્યારે બબીતા એ સ્પષ્ટ શબ્દોમાં લોકોને કહી દીધું હતું કે તેની વચ્ચે અને રાજ અનડકર વચ્ચે કંઈ જ છે નહીં. ત્યાર પહેલા બબીતાજી નું નામ બીગબોસના સ્પર્ધક અને અભિનેતા અરમાન કોહલી સાથે પણ જોડવામાં આવતું હતું. 15 વર્ષ પહેલા 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઇનના દિવસ ઉપર મુનમુન દત્તા અને અરમાન વચ્ચે ઝઘડો થયો હતો અને બંનેનું બ્રેકઅપ થઈ ચૂક્યું હતું.
આમ બબીતાજી પોતાના અંગત જીવનને લઈને પણ ખાસ ચર્ચા નો વિષય રહે. છે મુનમુન દત્તા ના instagram એકાઉન્ટ ઉપર રોજબરોજ તે પોતાના વિડીયો અને તસવીરો શેર કરતા હોય છે અને એટલા બધા બોલ્ડ અને સુંદર હોય છે કે લોકો તેના ઉપરથી નજર પણ હટાવી શકતા હોતા નથી. આમ આજે પણ બબીતાજી ખૂબ જ સુંદર દેખાવમાં લાગી રહ્યા હોય છે અને તેની સુંદરતાની સામે બોલીવુડની અભિનેત્રીઓ પણ ફીકી પડી જતી હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!