વાહ બબીતા જી વાહ ! બબીતાજી એ ”નચ પંજાબી” ગીત પર જોરદાર ઠુમકા લગાવ્યા…જુઓ વિડીયો.
તારક મેહતા કે ઉલ્ટા ચશ્માં ના સુંદર કલાકાર બબીતાજી. બબીતાજી નું સાચું નામ મુનમુન દત્તા છે. બબીતાજી તેના ઇન્સ્ટાગ્રામ પર ખુબ જ સુંદર ફોટા અને ખુબ જ સુંદર વિડીયો પોસ્ટ કરતા હોય છે. તેના ઇન્સ્ટગ્રામ ના એકાઉંટ પર ઘણા બધા ફોલોવર્સ છે. અને તેના ફોટો લોકો ખુબ જ પસંદ કરતા હોય છે. તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા મા બબીતા ની એન્ટ્રી થતા એપિસોડ માં ચાર ચાંદ લાગી જતા હોય છે.
બબીતા એ હાલમાં એક સોન્ગ્સ પર જોરદાર ઠુમકા લગાવીયા અને વિડીયો પોસ્ટ કર્યો છે. બબીતા એ જુગ જુગ જિયો ના ગીત ”નચ પંજાબી” પર ઠુમકા લગાવીને લોકો ના દિલ જીતી લીધા. બબીતા આ વિડીયો માં ડાન્સ કરતી ખુબ જ સુંદર લાગી રહી છે. આ વિડીયો એક રૂમ માં ઉતરેલ છે. અને બબીતા ડ્રેસ માં ખુબ જ સુંદર લાગી રહી છે. જેવું ગીત શરુ થયું કે બબીતા સુંદર એક્સપ્રેશન સાથે ડાન્સ કરતી નજરે ચડે છે. જુઓ વિડીયો.
View this post on Instagram
બૉલીવુડ ની કોઈ અભિનેત્રી ડાન્સ કરતી હોય તેમ તે ડાન્સ કરે છે. વિડીયો તેના ચાહકો ખુબ જ નિહાળી રહ્યા છે. વિડીયો જોઈ તેના ફેન્સ કોમેન્ટો કરતા થાકતા નથી. બબીતા નો આ વિડીયો અત્યારે ધૂમ મચાવી રહ્યો છે. બબીતા આ ઉપરાંત અન્ય બૉલીવુડ ના ઘણા ગીતો પર ડાન્સ કરતી જોવા મળે છે. અને ઘણી પ્રોડક્ટ ની જાહેરાત પણ એકાઉન્ટ માં કરતી નજરે ચડે છે.
તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા સિરિયલ લોકો ને ખુબ જ પસંદ આવે છે. તેમાં આવતા પાત્રો લોકો ના પ્રિય છે. કલાકાર દર્શકો નું ખુબ જ મનોરંજન કરતા હોય છે. તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.