Entertainment

અરે બાપ રે ! એક નાના વાહન માં એટલા બધા લોકો ઠુંસી ઠુંસી બેસ્યા કે તમે કલ્પના પણ ન કરી હોય…જુઓ મજેદાર વિડીયો.

Spread the love

જે આખી દુનિયા માટે અશક્ય હોય તે ભારત ના લોકો કરવામાં માહેર હોય છે. સોશિયલ મીડિયા પર હાલ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જે જોઈ ને તમે પણ ચોકી જશો. આ વિડીયો માં એક નાના વાહન માં એટલા બધા લોકો બેસેલા હતા કે તમે કલ્પના પણ ના કરી શકો કે એટલા બધા લોકોં આમ કઈ રીતે બેસી શક્યા હશે. આ વિડીયો હાલ ઘણા લોકો એ જોઈ લીધો છે. અને આ લોકો ના ખરેખર વખાણ કરી રહ્યા છે.

આ વિડીયો માં જોઈ શકાય છે કે, રસ્તા પર એક નાનું વાહન આવી રહ્યું છે. આ વાહન પાછળના ભાગે થી એટલે કે ઉપર થી ખુલ્લું હોય છે. આ વાહન એક ટર્ન લીધા બાદ જે થયું તે જોઈ ને હસવું જ અવશે. વાહન થોડું સ્પીડ માં હોય છે અને એક વળાંક આવે છે આ દરમિયાન વાહન ના ડ્રાયવર દ્વારા વાહન ની સ્પીડ ઘટાડી નહીં હોય અને જેવું વળાંક કર્યો કે અચાનક જ વાહન પાછળ ના ભાગે થી આડુ થઇ જાય છે.

જેવું આડું થયું કે એમાંથી ડઝન કરતા પણ વધુ લોકો નીચે પડે છે. હસવા ની વાત તો એ છે કે એટલા નાના વાહન માં એટલા બધા લોકો ડઝન ઉપર બેસ્યા કઈ રીતે? જયારે તે વાહન આડું પડે કે તરત જ બધા નીચે પડે છે. અને પાછા એક પછી એક ફટાફટ ઉભા પણ થઇ જાય છે. કોઈ ને કઈ થતું પણ નથી. આજુબાજુ ના લોકો પણ મદદ માટે આવે છે. જુઓ વિડીયો.

 

View this post on Instagram

 

A post shared by Gidda company (@gieddee)

ખરેખર આવું તો ભારત માં જ જોવા મળે. એટલા બધા લોકો એક નાના વાહન મા….આમા કેટલાક બહેનો અને બાળકો પણ હોય છે. તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *