India

બચપન કા પ્યાર આ ગીત પર યુવતીઓ એ ડાન્સ કરીને ઉડાડી ધૂળ ની ડમરી એવા એવા સ્ટેપ્સ કર્યા કે, જુઓ વિડીયો..

Spread the love

રોજબરોજ સોશિયલ મીડિયા ઉપર ડાન્સ ના અનેક વિડીયો વાયરલ થતા હોય છે. ડાન્સ ને રિલેટેડ વીડિયો જોઈને લોકોને ખૂબ આનંદ થતો હોય છે. આપણા ગુજરાતમાં ખાસ કરીને ગરબા વખણાય છે. આપણા ગુજરાતીઓ ગમે તે ગીત ઉપર ગરબાના સ્ટેપ્સ કરી લેતા હોય છે.

હાલમાં એવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ગુજરાતી યુવતીઓ ચણિયાચોળી પહેરીને ટીમલી નૃત્ય કરતી જોવા મળે છે. વીડિયોની વાત કરવામાં આવે તો વીડિયોમાં જોવા મળે છે તેમ કેટલીક છોકરીઓ ટીમલી ડાન્સ કરતી જોવા મળે છે જેમાં ગીતના બોલ છે બચપણ કે પ્યાર આ ગીત ઉપર એવા સુપર સ્ટેપ કરે છે કે લોકો છોકરીઓના દેવાના થઈ ચૂક્યા છે.

થોડા સમય પહેલા બચપણ કા પ્યાર ગીત સહદેવ નામના નાના બાળકે ગાયું હતું. જે ગીત આજે ખૂબ લોકપ્રિય થઈ ચૂક્યું છે. હાલમાં લગ્નની સીઝન ચાલુ હોય લોકોના ડાન્સના અવનવા વિડીયો વાયરલ થતા હોય છે. લોકો લગ્ન પ્રસંગમાં ખાસ કરીને ડાન્સ ને રિલેટેડ અનેક એવા અવનવા સ્ટેપ્સ કરીને લગ્નને યાદગાર બનાવતા હોય છે.

ક્યારેક મિત્રોના સર્કલમાં તો ક્યારેક પરિવારના સભ્યોના ડાન્સના વિડીયો વાયરલ થતા હોય છે. આ વીડિયોને instagram પેજ ઉપર શેર કરવામાં આવેલો છે અને અત્યાર સુધીમાં હજારો લોકોએ જોઈ લીધો છે. લાલ પીળા ચણિયાચોળીમાં યુવતી ઓ એ ટીમલી ડાન્સ ની એવી ધૂમ મચાવી કે લોકો તેના વખાણ કરતા થાકતા નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *