India

ભોજન બનાવતા સમયે મહિલા એ ભોજન માં જ કરી ઉલ્ટી અને પોતે ઉલ્ટી વાળું ભોજન આરોગી ગઈ, જુઓ વિડીયો.

Spread the love

સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે કે જ્યાં રોજબરોજ અનેક મનોરંજનથી ભરપૂર વિડીયો વાયરલ થતા હોય છે. જ્યારે પણ વિડિયો સામે આવતા હોય છે ત્યારે લોકો કેટલાક વિડીયો ને જોઈને આશ્ચર્યચકિતમાં પડી જતા હોય છે. હાલમાં એક એવો વિડિયો સામે આવ્યો છે.

કે જે વીડિયો જોઈને તમે તમારો ગુસ્સો રોકી શકશો નહીં. વીડિયોની વાત કરવામાં આવે તો વીડિયોમાં જોવા મળે છે તેમ એક મહિલા કે જે રસોઈ બનાવતા સમયે હલવા જેવું કંઈક પીણું બનાવી રહી છે. તેની આજુબાજુમાં બે ત્રણ બાળકો પણ બેસેલા છે અચાનક મહિલા જ્યારે હલવો બનાવતી હોય છે ત્યારે જે થાય છે તે જોઈને તમે દંગ રહી જશો.

કારણ કે મહિલા જ્યારે હલવા છે એવું કંઈક બનાવતી હોય છે ત્યારે અચાનક મહિલાને ઉલટી આવે છે અને મહિલા જે રસોઈ બનાવતું વાસણ હોય છે અને તેમાં રસોઈ બનતી હોય છે તેની અંદર મહિલા ઉલટી કરી દે છે અને ત્યારબાદ મહિલા તે પોતાનું ઉલટી વાળું ભોજન પોતે જાતે જ આરોગી લે છે. આ વિડીયો જોયા બાદ લોકો આ મહિલા પ્રત્યે અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે.

લોકો આ મહિલા પ્રત્યે ગુસ્સો પણ દાખવી રહ્યા છે. આમ આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોઈ લીધો છે. લોકો આ વીડિયો જોઈને પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે કે આવી રીતે જ આપણા સમાજમાં અને દેશમાં રોગચાળો ફેલાવવાની શક્યતા વધુ હોય છે અને લોકોની તબિયત બગડતી હોય છે. આ મહિલાએ જે હરકત કરી તે જોઈને લોકોમાં ખૂબ ગુસ્સા નો માહોલ જોવા મળે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *