વરરાજા પાસે પંડિત જી એ જે વચન લેવરાવ્યું તે સાંભળી વરરાજા નો છૂટી ગયો પરસેવો પંડિત જી એ કહ્યું કે, જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા ઉપર લગ્નના રિલેટેડ અનેક વિડીયો વાયરલ થતા હોય છે. આપણા હિન્દુ રીત પ્રમાણે જ્યારે પણ લગ્ન કરવામાં આવતા હોય ત્યારે લગ્નમાં અનેક વિધિઓ કરવામાં આવતી હોય છે. વરરાજા અને કન્યાના અગ્નિની સાક્ષીમાં સાત ફેરા કરાવવામાં આવે છે.
ક્યારેક પંડિતજી દ્વારા વરરાજા પાસે અનેક વચનો પણ લેવડાવવામાં આવતા હોય છે. એવો જ એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોની વાત કરવામાં આવે તો વરરાજા અને કન્યા લગ્નના મંડપમાં લગ્ન કરવા બેસેલા છે. પંડિતજી અનેક મંત્રોના ઉચ્ચારણ કરી રહ્યા છે.
એવામાં પંડિતજી વરરાજા પાસે અનેક વચન લેવરાવતા હોય છે. જેમાં સાત નંબરનું વચન લેવડાવતા પંડિતજી વરરાજા ને કહે છે કે જો તમારી સામે પરી પણ આવી જાય તો પણ તમે મારા સિવાય એટલે કે તેની પત્ની સિવાય તેને પણ જોશો નહીં જો તમે આ વચન સ્વીકારવા તૈયાર છો તો હું તમારી ડાબી બાજુ આવવા તૈયાર છું.
View this post on Instagram
આમ આવું વચન લેવરાવતાની સાથે વરરાજા પણ પોતાનું હસવું રોકી શકતા નથી અને બાજુમાં બેસેલી કન્યા પણ હળવો હળવો સ્મિત કરી રહી છે. આ વીડિયોને લોકો ખૂબ માણી રહ્યા છે. અત્યાર સુધીમાં લાખો લોકોએ આ વીડિયોને જોઈ લીધો છે અને અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. instagram ની ચેનલ ઉપર આ વીડિયોને શેર કરવામાં આવેલો છે જે લોકો ને ખૂબ પસંદ આવી રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!