ભાભી-દેવરે ડાન્સ સ્ટેજ પર એવો ધમાકેદાર ડાન્સ કર્યો કે જોઈ ને લોકો રહી ગયા દંગ સ્ટેજ પર જ બંને, જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા આજકાલ લોકો માટે મનોરંજન માટેનું એક સાધન બની ગયું છે. સોશિયલ મીડિયા મારફત અનેક વિડિયો રોજેરોજ વાયરલ થતા હોય છે. ખાસ કરીને લગ્ન પ્રસંગ ચાલતો હોય લગ્નને સંબંધિત અનેક વિડીયો વાયરલ થતા હોય છે.
જેમાં ક્યારેક વરરાજા અને કન્યાનો ડાન્સ નો વિડીયો તો ક્યારેક મિત્રો સાથેના ડાન્સ તો ક્યારે ભાભી અને દેવર ના ડાન્સ ના વિડીયો વાયરલ થતા હોય છે. હાલમાં જ એક ભાભી અને દેવર સંબંધી એવો જબરદસ્ત વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેના ડાન્સના મૂવ્સ જોઈને તમે પણ દંગ રહી જશો. વીડિયોની વાત કરવામાં આવે તો બેગ્રાઉન્ડમાં સપના ચૌધરી નું ગીત ડીજેના તાલ ઉપર વાગી રહ્યું છે.
જેમાં બહુ કાલે કી નામના આ ગીત ઉપર એક ભાભી અને તેના દેવરે ડાન્સના સ્ટેજ ઉપર ડાન્સ કરીને ધૂમ મચાવી દીધી છે. ભાભી લીલા કલરની સાડી પહેરી છે તેમા તે ખૂબ જ સુંદર લાગી રહ્યા છે તો તેનો દેવરે સફેદ પેન્ટ અને બ્લેક શર્ટ માં આગ લગાવી રહ્યો છે. ડાન્સ સ્ટેજ ઉપર માત્ર ભાભી અને દેવર ડાન્સ કરતા જોવા મળે છે.
લોકો આ વીડિયો જોઈને ભાભી દેવરના ડાન્સના ખૂબ વખાણ કરી રહ્યા છે. આવો વિડિયો ભાગ્ય જોવા મળતો હોય છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોઈ લીધો છે અને ખૂબ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આમ રોજબરોજ આવા વિડીયો જોઈ લોકો ને મનોરંજન મળતું રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!