Gujarat

બજરંગદાસ બાપા એ અમદાવાદ મા કેવી સેવા કરી તે જોવો……

Spread the love

અમદાવાદના જાનકી ગોસેવા આશ્રમના ગાયોના ઘાસ ચારા માટે દાન આપવામાં આવેલ. શાવડી પ્રાથમિક શાળામાં પણ બેસવા માટે બાકડા અને ૭૦૦ વિદ્યાર્થીઓના પિવાના પાણીની સુવિધા માટે મદતઆપેલ છે. વડોદરામાં રસ્તા ઉપર રખડતાછોકરાઓ માટે ફુડપઁકેટ વિતરણનો કાર્યક્રમ હાથ ધરેલ છે.

શ્રીરામ મંદિર ગૌસારા જુનાગઢ ના ગાયો માટે ખાદ્યસામગ્રી તથા દવાઓ મોકલાયેલ છે. રકતદાન કાર્યક્રમ ગરીબઘરની છોકરીના લગ્નનો ખર્ચ ઉઠાવો વિગેરે અલગઅલગ જાતના સેવા પ્રકલ્પો હાથ ધરવામાં આવેલ છે.

એમની પ્રેરણાથીજ જય સિતારામ સેવા આ નામથી એક ટ્રસ્ટની સ્થાપના થઈ છે,જે પ્રયત્ન કરે છે કે ગામડાના લોકોનાં આર્થિક પ્રશ્નો સારી રિતે ઉકેલાઇ જાય. ટ્રસ્ટના સ્વયંસેવકો જાતે બધે જઇને મદત રૂપ થવાનો પ્રયત્ન કરે છે.

પુર, ધરતીકંપ, દુકાળ જેવા સંકટોના સમયમાં ગ્રામજનો માટે તેઓના પ્રશ્નો પોતાના માથે લઈને ઉકેલવામા આવે છે. સંસ્થા તરફથી ભજન મંડળ શુરૂ કરેલ છે, જેથી ભકિત માર્ગનો પ્રચાર પ્રસાર થાય. આરોગ્ય અને સુરક્ષાના ક્ષેત્રમાં પણ કામ થઇ રહેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *