હાઇવે પર જ આ ભાભાએ બુલેટ પર ચડીને એવો સ્ટન્ટ કર્યો કે સૌ કોઈ જોતું જ રહી ગયું ! બુલેટ પર ઉભા થયા અને પછી તો….જુઓ વિડીયો
સોશિયલ મીડિયા હાલના સમયમાં દરેક લોકો માટે એક એવું મહત્વનું સાધન બની ગયું છે જે ફક્ત મનોરંજન માટે જ નહીં પરંતુ અનેક એવી માહિતી પ્રાપ્ત કરવા માટે પણ ઉપયોગી માનવામાં આવી રહ્યું છે, એવામાં હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા ના હાલ અનેક એવા માધ્યમો બની ગયા છે જ્યા વિડીયો તથા અનેક પ્રકારની માહિતીઓ આપણી સામે આવતી જ રહે છે, એવામાં આજના આ લેખના માધ્યમથી અમે એક વિડીયો લઈને આવ્યા છીએ.
તમને ખબર જ હશે કે લોકો સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે અનેક એવા સ્ટન્ટ કરતા હોય છે જેનાથી વિડીયો વાયરલ થાય પરંતુ અમુક વખત આવા સ્ટન્ટ જીવને જોખમમાં મુકનારા હોય છે આથી અમુક વખત આવા સ્ટન્ટની નિંદા કરવામાં આવે છે તો અમુક સ્ટન્ટના વિડીયો જોયા બાદ પોલીસ આ સ્ટન્ટ કર્તાની શોધમાં લાગી જાય છે. એવામાં ઇન્સ્ટાગ્રામના માધ્યમથી હાલ આવો જ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને જોયા બાદ તમારી પણ આંખો ખુલ્લી જશે.
વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક ભાભા પોતાની શરૂ બુલેટ પર ઉભા રહીને એટલો જોરદાર સ્ટન્ટ કરી રહ્યા છે કે વિડીયો જોયા બાદ અનેક સોશિયલ મીડિયા યુઝરોની તો આંખો જ ખુલ્લીની ખુલ્લી રહી ગઈ હતી, એવામાં વીડિયોમાં જોઈ શકાય છે કે બુલેટ પર આ કાકા રસ્તા વચ્ચે જ બુલેટ પર ઉભા રહી જાય છે અને ખુબ જોરદારનો સ્ટન્ટ કરતા જોવા મળી રહયા છે.
આમ તો આ વિડીયો વિશે જો વાત કરીએ તો આ વિડીયો જીવને જોખમી પણ કહી શકાય કારણ કે રસ્તા પર આવા સ્ટન્ટ કરતી વખતે જો થોડીક પણ ચૂક થઇ તો આ ભાભાને ગંભીર ઇજા થઇ શકે છે અથવા તો અમુક કિસ્સાઓમાં ભાભાનો જીવ પણ જઈ શકે છે. આ વીડિયોને હજારો લોકોએ જોઈ લીધો છે અને ખુબ વધારે પસંદ પણ કરવામાં આવી રહ્યો છે, તમારું આ વિડીયો વિશે શું કેહવું છે કમેન્ટમાં જરૂર જણાવજો.
View this post on Instagram