‘તન ડોલે મન ડોલે’ પર લાલ સાડી વાળા ભાભી એ ડાન્સ કરી ને યુવાવર્ગ ને કરી દીધો ઘાયલ ડાન્સ જોઈ તમે,,જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા ઉપર રોજબરોજ ડાન્સના અનેક વિડીયો વાયરલ થતા હોય છે. ભારતમાં વસતા યુવાનોમાં સોશિયલ મીડિયાનો ક્રેઝ એટલો છે કે રોજબરોજ ડાન્સ ના વિડીયો અને રિલ્સ બનાવીને શેર કરતા હોય છે. કેટલાક યુવાનો તો સોશિયલ મીડિયા ઉપર રિલ્સ અને વિડીયો બનાવીને કમાણી પણ કરતા હોય છે. સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે કે જેના થકી રાતો રાત લોકો ફેમસ પણ થઈ જતા હોય છે.
ડાન્સના અનેક વિડિયો સામે આવતા હોય છે. એમાં એક હાલ વિડીયો સામે આવ્યો છે. જેમાં એક યુવતીએ એવો ડાન્સ કર્યો કે જેને જોઈને લોકો પાગલ થઈ ચૂક્યા છે. વીડિયોની વાત કરવામાં આવે તો વીડિયોમાં જોવા મળે છે તેમ એક સુંદર યુવતી યુવતીની સુંદરતા એવી છે કે તેની સામે બોલીવુડની અભિનેત્રીઓ પણ ફિક્કી પડે. તેણે લાલ કલરની સાડી પહેરી છે અને તન ડોલે મેરા મન ડોલે,, ગીત ઉપર એવા એક્સપ્રેશન આપે છે કે જેને જોઈને ભલભલા દીવાના થઈ ચૂક્યા છે.
યુવતી ના મોઢા ઉપર એક્સપ્રેશન સાથે પોતાની લચકતી કમર સાથે એવા ડાન્સના મૂવ્સ કરે છે કે લોકો તેના દિવાના થઈ ચૂક્યા છે. આ વીડિયોને ધ સ્ક્રીન નામની ચેનલ દ્વારા youtube પર શેર કરવામાં આવેલો છે. આ વિડિયો એ સોશિયલ મીડિયા ઉપર આગ લગાવી દીધી છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને ખૂબ શેર કરીને અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે.
આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોઈ લીધો છે અને પસંદ કરી રહ્યા છે. આવા રોજબરોજ અનેક ડાન્સના વિડીયો આપણી સમક્ષ આવતા હોય છે અને લોકોને ભરપૂર માત્રામાં મનોરંજન મળતું હોય છે. સોશિયલ મીડિયા આજકાલ લોકો માટે એક મનોરંજન નું સાધન બની ચૂક્યું છે. લોકો પોતાનો સમય સોશિયલ મીડિયા પર પસાર કરતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!