પુત્ર ના છ મહિના પુરા થવા બદલ ભારતીસિંહે કરી અનોખી ઉજવણી કેક સાથે બંને જોવા મળ્યા આ રીતે, જુઓ તસ્વીર.
આપણા ભારતમાં પ્રસિદ્ધ કોમેડિયન વ્યક્તિ એવી ભારતી સિંહ આજે ભારતના દરેક ઘરમાં પ્રિય વ્યક્તિ છે. ભારતીય સિંહ જ્યારે ટેલિવિઝન શોમાં આવે છે ત્યારે તે દરેક લોકોને હસાવી હસાવીને પેટ પકડાવી દે છે. ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લીમ્બાચીયા આજે ખુશીથી જીવન જીવી રહ્યા છે. ભારતી સિંહે તેના પુત્ર લક્ષ ને લઈને ખાસ એવી સોશિયલ મીડિયા ઉપર ચર્ચામાં રહે છે.
હાલમાં ભારતી સિંહ પોતાના instagram એકાઉન્ટમાં લેટેસ્ટ તસવીરો શેર કરી છે. જેમાં ભારતી ના પુત્ર લક્ષ કે જેને તે અને તેના પતિ હર્ષ પ્રેમથી ગોલા કહીને બોલાવે છે તે ગોલા ના છ મહિના પૂરા થવા બદલ તેણે આ રીતે ઉજવણી કરી હતી. જેમાં ભારતી સિંહ અને તેનો પુત્ર ગોલા બંને એ મેચિંગ કપડા પહેરેલા જોવા મળે છે અને એક સુંદર કેક સામે બંને બેઠેલા જોવા મળે છે.
ભારતી સિંહ તેના પુત્રના જન્મદિવસ નિમિત્તે કેક પણ સુંદર રીતે ડિઝાઇન કરેલું જોવા મળે છે. જેમાં તેના પુત્ર લક્ષ નું નામ લખેલું છે અને હાફ વે ટુ વન લખેલું જોવા મળે છે. ભારતી સિંહની વાત કરવામાં આવે તો તે ખતરા ખતરા ખતરા ટીવી સિરિયલમાં જોવા મળતી હતી. સાથો સાથ હાલમાં તે ઝલક દિખલા જા 10 ને હોસ્ટ કરતી જોવા મળે છે. ભારતીય સિંહ પોતાના કામ અને પોતાના છ મહિનાના પુત્ર ગોલા ને પણ ખૂબ જ સુંદર રીતે સાચવતી જોવા મળે છે.
અવારનવાર તે તેના પુત્રના અને તેના પતિ ના ફોટા અને વિડિયો શેર કરતી જોવા જ મળે છે. જ્યારે તેને તેના બાળકને જન્મ આપ્યો હતો ત્યારે થોડા દિવસો માટે ચાહકોને તેના બાળકની તસવીરો પણ જોવા દીધી ન હતી અને ત્યારબાદ હવે તે એક પછી એક સુંદર સુંદર રીતે ફોટા શેર કરીને તેના ચાહકો ને દેખાડતી જોવા મળે છે અને તેના ચાહકોને તસવીરો પસંદ આવતી હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!