India

બ્લેક કપડાં-બ્લેક ચશ્મા સાથે સપના ચૌધરી એ એવું વોક કર્યું કે વિડીયો જોઈ ભલભલા ની આંખો ફાટી ને ફાટી રહી ગઈ, જુઓ વિડીયો.

Spread the love

ભારત દેશમાં પ્રખ્યાત હરીયાણી ડાન્સર સપના ચૌધરી તેના ડાન્સ ને કારણે આખા ભારતમાં લોકપ્રિયતા વધારે ચૂકી છે. આખા ભારત દેશમાંથી તેને ડાન્સ કરવાના ઓફર આવતા હોય છે. સપના ચૌધરી પોતાના અવનવા વિડીયો અને રીલ્સ બનાવીને સોશિયલ મીડિયા ઉપર શેર કરતી હોય છે. પહેલા તે માત્ર એક ડાન્સર હતી પરંતુ આજે મોટી સેલિબ્રિટી બની ચૂકી છે.

ભારતમાં પોતાનું ખૂબ જ નામ કમાઈ ચૂકી છે. તે હવે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ રહેતી જોવા મળે છે. તે અવનવા ફોટો, અવનવા વડિયો, અવનવી રીલ્સ બનાવીને તેના ચાહકોને માટે શેર કરતી હોય છે અને ચાહકોને પણ સપના ચૌધરી ના ફોટો અને વિડીયો ખૂબ જ પસંદ આવતા હોય છે. હાલમાં સપના ચૌધરીએ એક સુંદર વિડીયો બનાવ્યો છે.

બોલીવુડ ના ગીત આંખ મારે ઉપર સપના ચૌધરી એ સુંદર રીતે ડાન્સ કરતી જોવા મળે છે. જેમાં સપના ચૌધરીએ આખા શરીરને બ્લેક કલર થી ઢાંકેલું જોવા મળે છે અને સાથો સાથ આંખ ઉપર બ્લેક કલરના ચશ્મા જોવા મળે છે અને તે સુંદર રીતે વોક કરતી જોવા મળે છે. તેના આ વિડીયો સામે બૉલીવુડ ના એક્ટર્સ પણ ફીકા પડી જાય તેવું લાગી રહ્યું છે. આ વિડીયો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Sapna Choudhary (@itssapnachoudhary)

ચાહકો દ્વારા અવનવી પ્રતિક્રિયાઓ સપના ચૌધરી ના વીડિયોમાં કરવામાં આવી રહી છે. લોકો આ વિડીયો જોઈને ખરેખર સપના ચૌધરીના દિવાના થઈ ચૂક્યા છે. સપના ચૌધરીના આ વીડિયોને લાખો લોકોએ જોઈ લીધો છે અને ખૂબ જ લાઈક કરી રહ્યા છે. સપના ચૌધરી ના ડાન્સ જોવા હજારો લોકો ની ભીડ તેના કાર્યક્રમ માં ઉમટી પડતી હોય છે. સપના ચૌધરી આજે લાખો લોકો ના દિલો માં રાજ કરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *