Gujarat

ભારતીસિંહ નો સ્કૂલ ડ્રેસ માં પોતાના પુત્ર ગોલા સાથે વિડીયો થયો વાયરલ..ચાહકો બોલ્યા આમા બાળક કોણ છે??? જુઓ વિડીયો.

Spread the love

ભારતની કોમેડી લેડી એટલે ભારતી સિંહ. ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લીમ્બાચીયા એ લગ્ન કર્યા બાદ ત્રણ એપ્રિલના રોજ ભારતી સિંહ તેના પુત્રને જન્મ આપ્યો હતો. ભારતી સિંહના પુત્રના જન્મ બાદ ભારતી સિંહે ત્રણથી ચાર મહિના સુધી તેના પુત્રનું મોઢું કોઈ ને બતાવવા દીધું ન હતું. હાલ થોડા સમય પહેલા જ ભારતીય સિંહ તેના પતિ હર્ષ લીમ્બાચીયા સાથે પોતાની youtube ચેનલ ઉપર સુંદર વિડિયો શેર કર્યો હતો જેમાં ભારતી સિંહ અને તેના પતિ તેના પુત્ર લક્ષ સિંહ લીંબાચિયા સાથે જોવા મળ્યા હતા.

ભારતી અને તેના પતિ એ તેના પુત્ર નું નામ લક્ષ રાખ્યું છે. પરંતુ તે બંને તેને પ્રેમથી ગોલા તરીકે બોલાવે છે. થોડા સમય પહેલા જ ભારતી સિંહ અને તેનો પુત્ર લક્ષ રાત્રે સફરમાં નીકળી પડ્યા હતા. એવામાં ફરી એક વિડીયો શેર થઈ રહ્યો છે જેમાં ભારતી સિંહ પોતાના શૂટિંગ દરમિયાન હોય ત્યારે તે તેના પુત્ર ગોલા સાથે જોવા મળી હતી. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ભારતી પોતાના શૂટિંગના કામમાં હોય એટલા માટે તેને સ્કૂલ નો ડ્રેસ પહેરેલો હતો.. જુઓ વિડીયો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

જેમાં તેને વાઈટ કલરનો શર્ટ અને યલો કલરનું કટ મીડી પહેરેલું હતું. અને ગળામાં ટાઈ નાખી હતી. જાણે કે કોઈ છોકરી સ્કૂલે જતી હોય તેવું લાગી રહ્યું હતું. એના માટે અને તેના પુત્રને પણ સાથે રાખ્યો હતો. તેનો પુત્ર પણ બહારની દુનિયામાં ફરીને ખૂબ જ મજા લઈ રહ્યો હતો. ભારતી સિંહ તેના પુત્રની સાથે જોવા મળતા તેની ચારે બાજુ તેમના ફેન્સ પણ ઉમટી પડ્યા હતા. જેમાં ભારતી ના ફેન તેના પુત્ર ગોલા ને ખૂબ જ રમાડી રહ્યા હતા. ભારતી એ તેના ચાહકો ને પોતાના પુત્ર ગોલા ને રમાડવા પણ આપી રહે છે.

આ જોઈને લોકો ભારતી પર ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે. ભારતી પોતાના પુત્રની દિનની પ્રતિક્રિયાઓ શું શું કરે છે તે પણ કહે છે. તે કહે છે કે અત્યારે બાળકને ચા પીવાનો સમય થઈ ગયો છે. તે કહે છે કે તે સવારે ચાર વાગે ચા પીવે છે અને ત્યારબાદ છ વાગે પણ એક કપ ચા પીએ છે. આમ ભારતી આવી મજાક મસ્તી કરતી જોવા મળી હતી. ભારતી અને હર્ષ બંને ઘણા એપિસોડમાં સાથે જોવા મળે છે જેમાં ખતરા ખતરા ખતરા બંનેની ખૂબ જ લોકપ્રિય સિરિયલ છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *