India

પટૌડી ખાનદાન ના વારિસ સેફલીખાન સહ પરિવાર ખેતી કરવા પહોંચ્યા પુત્ર તૈમુર ને ખેતી કરતા જોઈ ચોંકી ઉઠશે જુઓ ફોટા.

Spread the love

બૉલીવુડ ના અભિનેતા સેફઅલીખાન અને અવારનવાર સમાચારો ની હેડલાઈન માં ચર્ચા નો વિષય બનતા જ હોય છે. બૉલીવુડ અભિનેતા સેફલીખાન પાસે રૂપિયા ની કોઈ કમી નથી. સેફલીખાન અને કરીનાકપૂર ખાન બન્ને હાલ સારી રીતે લગ્ન જીવન નો આનંદ લઇ રહ્યા છે. બને એ બૉલીવુડ માં ઘણી બધી સુપરહિટ મુવી માં કામ આપેલું છે.

સેફઅલીખાન અને કરીનાકપૂર ના ફોટા સોશિયલ મીડિયા પર શેર થતા જ રહે છે. ક્યારેક સ્વિમિંગ પુલ માં કરીના અને તેના બાળકો ની મસ્તી તો ક્યારેક વિદેશ ટુર અવનવા ફોટા જોવા મળે છે. હાલ માં જે ફોટા સોશિયલ મીડિયા માં જોવા મળે છે. તેમાં સેફઅલીખાન અને તેનું આખું પરિવાર ખેતર નો આનંદ લઇ રહ્યો છે. સેફલીખાન પત્ની કરીનાકપુર અને તેના બન્ને પુત્રો જહાંગીર અને તૈમુર ખેતર માં પાવડો, ત્રિકમ લઇ ને ખેતી નુ કામ કરતા જોવા મળે છે.

સેફઅલીખાન પાસે મુંબઈ, ભોપાલ, હરિયાણા એવા અનેક રાજ્યો માં કરોડો ની સંપત્તિ છે. અમુક બંગલો ને તો હેરિટેજ સાઈટ માં ફેરવી દીધેલા છે. હાલમાં તેના ફોટા માં જોઈ શકાય છે કે, સેફઅલીખાન પાવડો લઇ ને ખેતર ને ખેડી રહ્યો છે. અને તેનો પુત્ર તૈમુર ક્યારે માં બેઠો છે. અને તે ખેતર માં મોસમ નો આનંદ લઇ રહ્યા છે.

બીજા ફોટા માં સેફઅલીખાન તેની પત્ની સાથે ખેતર માં ફોટો શૂટ કરાવતી નજરે પડે છે. આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થતા ફેન્સ ધડાધડ લાઇક્સ કરી રહ્યા છે. તેના ફેન્સ પણ આ ફોટો જોઈ ને હેરાન રહી ગયા. કે કરોડો ના માલિક એવા સેફઅલીખાન પણ ખેતી ના કામમાં બીઝી થઇ ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *