બિપાશા બાસુ એ દીકરી દેવી ના 9 મંથ બર્થડે ની તસ્વીરો કરી શેર, જેમાં કઈક આવું અનોખું કેક જોવા મળ્યું…જુવો
બિપાશા બાસુ બૉલીવુડ ની સૌથી ખુબસુરત અભિનેત્રીઓમાંની એક છે, હાલમાં તે પોતાના પતિ કરણસિંહ ગ્રોવર અને દીકરી દેવી બાસુ સિંહ ગ્રોવર ની સાથે પોતાનું જીવન ખુશી ખુશી જીવી રહી છે. આના સિવાય આ કપલ પોતાની પેરેન્ટ્સ ડ્યુટી પણ સારી રીતે નિભાવવામાં વ્યસ્ત છે. હાલમાં જ પ્યારી માતા એ પોતાની દીકરી ના 9 મંથ બર્થડે સેલિબ્રેશન ની તસવીરો શેર કરી છે તમને જણાવી દઈએ કે બિપાશા અને કરણ એ 12 નવેમ્બર 2022 ના રોજ પોતાની દીકરીનું આ દુનિયામાં સ્વાગત કર્યું.
12 ઓગસ્ટ 2023 ના રોજ બિપાશા બાસુ અને તેના પતિ કરણ સિંહ ગ્રોવર ની દીકરી દેવી બાસુ સિંહ ગ્રોવર 9 મહિનાની થઇ ગઈ છે. આ દિવસને યાદગાર બનવા માટે માતા પિતા એ એક ખુબસુરત પાર્ટીનું આયોજન કર્યું. બિપાશા એ પોતાની દીકરીના બર્થડે પાર્ટીની થોડી જલકો શેર કરી છે. જેમાં ઈનસ્ટરાગ્રામ પર એક વિડીયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં દેવી ને યુનિક સનશાઈન થીમ વાળું ફ્રોડેટ કેકની એક ઝલક જોવા મળી. લાઈટ પિન્ક અને યાઁલ્લો કલરના સનશાઈન કેક ઈંટેબલ ફ્લાવર્સ, પલર્સ અને એક પ્યારા મેઘધનુષ થી સજાવામાં આવ્યું હતું.
આના સિવાય કેક પર તેમની દીકરી દેવી નું નામ પણ લખવામાં આવ્યું છે. વિડીયો શેર કરતા બિપાશા એ લખ્યું કે અમારી બેબી ડૉલ દેવીને 9 મહિના ની શુભકામના. આની પહેલા બિપાશા બાસુ અને તેના પતિ કરણસિંહ ગ્રોવર દીકરી દેવી સાથે ફેમિલી ટ્રીપ પર ગયા હતા. 14 જુલાઈ 2023 ના રોજ અભિનેત્રીએ પોતાના ઈંસ્ટ્રાએ હેન્ડલ પર દેવી ના પહેલાં વેકેશન ની જલકો શેર કરી હતી. આ વીડિયોમાં તેમને પોતાની લાડલી દીકરી દેવીને ગોદમાં લેતા એક હોટેલ ના રૂમમાં એન્ટ્રી કરતા જોઈ શકાય છે.
આના સિવાય આ વાતની જલકો પણ જોવા મળી કે કઈ રીતે બિપાશા ની નાની બાળકી નું રિસોર્ટ માં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે આખા રૂમમાં પ્યારા સોફ્ટ રમકડાં જોવા મળી રહ્યા છે. અને સિવાય દેવીને એક રંગીન પેપ્પા પીગ થીમ વાળું પ્લેહાઉસ પણ જોવા મળી રહ્યું છે. જેના પર બિપાશા એ લખ્યું હતું દેવી નો રૂમ. 10 જૂન 2023 ના રોજ બિપાશા અને કારણ એ પોતાના ઇન્સટ્રાગ્રામ હેન્ડલ પર દેવી ની ‘ મુખ ભાત ‘ સમારોહ નો એક પ્યારો વિડીયો શેર કર્યો હતો.
આ વીડિયોમાં દેવીને પોતાના સ્પેશિયલ ડે ના થોડા ખુબસુરત પલો પણ શામિલ હતા. ‘ મુખભાત ‘ સમારોહ માં બિપાશા અને કરણ ના પરિવારના તથા તેના મિત્રો પણ શામિલ હતા. સમારોહ ની માટે તેમની દીકરી ને રેડ કલર ની બનારસી સાડીમાં સજાવામાં આવી હતી. જેના પર ગોલ્ડન મોટિફ પ્રિન્ટ હતી. દેવી ના લુકને ગોલ્ડાન હાર, પાયલ અને મુકુટ ની સાથે પૂરો કરવામાં આવ્યો હતો જેમાં દેવી બહુ જ સુંદર લાગી રહી હતી.