જ્યારે ટીના અંબાણીએ બોની કપૂરને શ્રીદેવી સાથે જોડાયેલ એવું અનોખું ગિફ્ટ આપ્યું કે તે જોઈને રડી પડશો….જુવો શું છે
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી થી લઈને બોલિવૂડ સુધી દિગ્ગજ દિવંગત અભિનેત્રી શ્રીદેવી હંમેશા સ્ટારડમની રાણી રહી છે. તેણે પોતાના જબરદસ્ત અભિનયથી શોબિઝમાં એક ખાસ ઓળખ બનાવી હતી. જો કે તેના ફેંસનું દિલ ભરાઈ આવ્યું હતું કે જ્યારે 24 ફેબ્રુઆરી 2018 ના રોજ તેમના અકાળ અવસાનના સમાચાર સામે આવ્યા હતા . આજે પણ ફેંસ તેમના જવાના ગમને ભૂલી શક્યા નથી. ત્યારે એક વખત બિઝનેસ વુમન ટીના અંબાણીએ બોની કપૂરને શ્રીદેવી સાથે જોડાયેલી ખાસ ગિફ્ટ આપી હતી, જેને જોઈને તે રડી પડી હતી.
વર્ષ 2018 માં બોની કપૂર અને તેમની દીકરી જાનવી કપૂર અને ખુશી કપૂર માટે સૌથી કઠિન દિવસો રહ્યા હતા. જેમાં શ્રીદેવી ના અચાનક અવસાન નું ભારે દુખા સહન કરવું પડ્યું હતું. આ ખબર બોલિવુડમાં લગભગ દરેક લોકો માટે એક સદમાના રૂપમાં જ આવી હતી. પરંતુ સમય ની સાથે દરેક લોકો તે દુખમાથી ઊભરી ગયા છે અને પરિવાર ફરી મજબૂતી થી ઊભો થયો. એવામાં તેમની સૌથી સારી મિત્ર માની એક ટીના અંબાણી એ બોની કપૂર ને એક બહુ જ અનોખી ભેટ આપી હતી. જેને જોઈને તેમની આંખોમાં આંસુ આવી ગ્યાં હતા.
શ્રીદેવી અને ટીના ની વચ્ચે એક મજબૂત સબંધ હતો અને આનો સાબૂત આ તસવીરમાં જોવા મળી જાય છે.જયાં બંને ને અલગ અલગ પાર્ટીમાં એકબીજા સાથે મસ્તી કરતી જોવા મળી રહી હતી. શ્રીદેવીના અવસાન બાદ ખુશી ટીના અંબાણિ એ બોની કપૂર ને એક સિલ્વર ફોટો ફ્રેમ ઉફાર્મા આપી હતી. જેમાં ટીના ના 61 માં જન્મદિવસ સમારોહમાં પસાર કરેલ શ્રીદેવી ના દરેક ખાસ પળો સામિલ હતા. જે દુર્ભાગ્ય થી મુંબઈ માં અભિનેત્રી ટીના ની સાથેનો અંતિમ કાર્યક્રમ હતો.
કપૂર પરિવારના નજીકના એક સૂત્ર એ આ ગિફ્ટ વિષે બતાવતા કહ્યું હતું કે ટીના એ શ્રીદેવી ની તસવીરનું એક શાનદાર સિલ્વર ફોટોફ્રેમ ઉફરમાં આપ્યું છે. જે ટીના ના 61 માં જન્મદિવસ ના જશ્ન દરમિયાન કલીક કરવામાં આવી હતી. કોણ જાણતું હતું કે આ મૂંબઈમાં શ્રીદેવી ના છેલ્લી મુલાકાત બની જશે. જ્યારે બોની આ તસવીર જોઈ તો તે બહુ જ પ્રભાવિત થ્ય. અને તેઓ પોતાના આંસુ રોકી શક્યા નહીં અને થોડી મીઠી યાદો પરત લાવવા માટે ટીના નો ધન્યવાદ કર્યો હતો.
પોતાના વાસણ ના એક અઠવાડીયા પહેલા અભિનેત્રી એ 11 ફેબ્રુઆરી 2018 ના રોજ ટીના અંબાણિ ના 61 માં જન્મદિવસ સમારોહ માં એક યાદગાર સાંજનો આનંદ લેતા જોવા મળી હતી. આ ફાંકશનમાં અભિનેત્રી હમેશાની જેમ રેડ કલરના ઓફ શોલ્ડર સિકીવન ડ્રેસમાં ખુબસુરત લાગી રહી હતી. તેમનું આ ઔટફિટ ફાલ્ગુની શેન પીકોર્ક લેબલ થી પિક કરવામાં આવ્યું હતું જેની સાથે તેમણે સેટલ મેકઅપ , બોલ્ડ રેડ લીપ્સ અને ખુલ્લા વાળમાં સ્ટનિંગ લાગી રહી હતી.