અમરેલી માં એક યુવક બ્લેકમેઇલનો શીકાર બનતા કરીયો આપઘાત…. જાણો પુરી ઘટના
યુવક વ્હોટ્સએપ પર યુવતી જોડે વાત કરતો થયો. તેને સામેથી આવતા કોલ અને મેસેજ થી બંને વાચે સામાન્ય વાતો થતા ધીરે ધીરે યુવતી અને યુવક વચ્ચે વાત ચીતો દ્વારા મિત્રતાના સબંધ બનિયા હતા.આ યુવક વડીયા ખજૂરી પીપળીયા ગામ માં રહેતો હતો. ધીરે ધીરે તે જે યુવતી સાથે વ્હોટ્સએપ માં કોલ દ્વારા યુવતી એ યુવક નો બીભીસ્ત વેડીયો ઉતારી ને યુવક ની પાસે નાણાં વસૂલવા માટે વિડિઓ વાયરલ કરવાની ધમકી આપી જેથ યુવક ખુબજ માનસિક તણાવ માં રહેતો હતો તેના કારણકે તેને છેલ્લે ગળાફાંસો ખાય સુસાઇડ કરિ પોતાનું જીવન ટૂંકાવીયુ.
આમજ ગુજરાત ના અમરેલી પંથકમાં આવા સાયબર ક્રાઇમ ના મોટા નેટવર્ક ચાલતું જોવા મળે છે.જે ખુબજ ચિંતા જનક બાબત છે.આ પરથી ખ્યાલ આવે છે કે જો કોઈ યુવતી વ્હોટ્સએપ કોલ પર ખરાબ વાતો કરે તો સાવધાની રાખવી અને કોલ કાપી નાખવો.આમ જ અમરેલી તાલુકામાં ઘણા બનાવો જોવા મલિયા છે. જે ચિંતા જનક બાબત છે.
વડિયા પોલિસી આ યુવતી જેનું નામ બારામાં એનું સિંઘી અને એક અજાણીયો બીજો મોબાઇલ ધારક સામે ગુનો નોંધાયો હતો.તેમજ યુવક ના મૃત્યુ બાદ તેની ડાયરી અને સુસાઇડ નોટ મળી યુવક નું નામ જગદીશ ભીખાભાઇ પરમાર (ઉ.વ.38) એ 23 મી તારીખે યુવક પોતાની વાડી એ જય ગળાફાંસો ખાય જીવન ગુમાવ્યુ.આમ તે દિવસે ગળાફાંસો ખાવનું કારણ ચોક્કસ ખબર પડી ના હતી.ત્યાર બદ ઘરના પરિવારજાનો દ્વારા યુવક જગદીશભાઈ નો મોબાઈલ અને સુસાઇડ નોટ મળી આવતા તેમજ સોસીયલ મીડિયા ની ચેટ જોતા વિવિધ સુસાઇડ ને લગતા કારણો સામે આવિયા.
જગદીશની મૃત્યુ બાદ મળી આવતા સુસાઇડ નોટ માં ડાયરીના પહેલા બે પેજ માં એવું લખેલ હતું કે મને એક છોકરી બ્લેકમેઇલ કરે છે જેનુ નામ અનું સીધી છે અને મારો ઓપન વિડયો અપલોડ કરે છે. જેને કારણે હું મરી જાવ છુ.અને યુવતી દ્વારા પૈસા ની માંગણી ના મેસેજ જેવા કે પેસે કબ ભેજ રહે હો, પેમેન્ટ કા ક્યાં હુઆ, વિડિયો ડિલેટ કર દુ યા અપલોડ કર દુ, જેવી બાબતુ સામી આવી છે.આમ આવી બધી ધમકી આપતી હોવાથી જગદીશે ગળાફાંસો ખાવનું નક્કી કરીયુ.
આમ આવી બધી ઘટનાઓ ઓ ને લીધે છેતરેપિંડીનો ભોગ બનેલા લોકો તેમની બદનામી ના ડર થી પોલિસી પાસે ફરિયાદ કરતા નથી.તેથીજ પોલીસ ના હાથ ટૂંકા પડે છે ને તેના કારણે આવી ઘટનાઓ વધતી જતી જોવા મળે છે.જેના લીધે ઘણા લોકો પોતાનું જીવન ગુમાવે છે.જે ચિંતા નો વિષય છે.