Entertainment

બૉલીવુડ અભિનેત્રી ‘નરગીસ ફાખરી’ રીલ્સ બનાવાના ચક્કર માં ઘડામ કરતી નીચે પડી પછી એવું થયું કે…જુઓ વિડીયો.

Spread the love

સોશિયલ મીડિયા માં અવનવા રીલ્સ વાયરલ થતા હોય છે. લોકો સોશિયલ મીડિયા માં ખુબ જ સરસ સરસ રીલ્સ અને વિડીયો બનાવીને મુકતા હોય છે. ક્યારેક રીલ્સ બનાવના ચક્કર માં એવી ઘટના બની જાય છે કે હસી ને પાત્ર થઇ જાય છે. એવો જ એક વિડીયો રીલ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

આ રીલ્સ બૉલીવુડ અભિનેત્રી નરગીસ ફાખરી નો છે. નરગીસ ફાખરી સાથે રીલ્સ બનાવવાના ચક્કર માં અચાનક એવી ઘટના બને છે કે, તમે જોશો તો હસી હસી ને બેવડા વળી જશે. નરગીસ ફાખરી અત્યાર ના સમય માં મુવી ના બદલે વિદેશ માં સમય પસાર કરતી જોવા મળે છે. તે પોતાના અવનવા ફોટા રીલ્સ વગેરે બનાવિને સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે.

હાલમાં નરગીસ ફાખરી વિદેશ માં એક સાયકલ ચલાવતી જોવા મળે છે. આ દરમિયાન તે રીલ્સ પણ બનાવતી હોય છે. તે આગળ સાયકલ ચલાવતી હોય છે અને પાછળ કોઈ તેનો વિડીયો ઉતારતું હોય છે. નરગીસ ફાખરી સાયકલ ચલાવતા દરમિયાન તે અચાનક પાછળ જોવે છે અને તે અચાનક બેલેન્સ ગુમાવી દેતા તેની સાયકલ રસ્તા પર થી નીચે ઉતરી જાય છે.

અને તે ઘાસ માં પડી જાય છે. અને સાયકલ તેના ઉપર પડી જાય છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. હજારો લોકો તેને જોઈ ચુક્યા છે. અને લોકો ખુબ જ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. લોકો ને નરગીસ ફાખરી નો વિડીયો ખુબજ પસંદ આવી રહ્યો છે. જુઓ વિડીયો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *