સચિન તેંડુલકર ની પુત્રી ની સુન્દરતા સામે બૉલીવુડ હસ્તીઓ પણ લાગે ફિક્કી. જુઓ ફોટા.

ક્રિકેટ ના ભગવાન તરીકે ઓળખાતા સચિન તેંડુલકર ને આખું વિશ્વ ઓળખે છે. સચિન તેંડુલકર ભારતીય ક્રિકેટરો મા સૌથી સફળ ખેલાડી છે. તેને એવા એવા રોકોર્ડ બનાવ્યા છે કે તેને તોડવા બીજા કોઈઓ ખેલાડી માટે અધરૂ છે. સચિન તેંડુલકરે ના નામે સૌથી વધુ સદીઓ મારવાનો રેકોર્ડ છે. સચિન દુનિયામાં ખુબજ નામ કમાય ચુક્યો છે. તે પોતાના જીવન માં નામ સન્માન અને પૈસા બધું જ કમાય ચુક્યો છે. આ કારણે જ તેને આખું બૉલીવુડ માં તેનું સન્માન છે. તેને પોતાની કારકિર્દી બનાવવામાં ઘણો મુસીબત નો સામનો કરવો પડ્યો હતો.

સચિન તેંડુલકર આજકાલ સમાચારો માં જોવા મળે છે ખાસ તો તે તેની પુત્રી સારા તેંડુલકર ને કારણે ચર્ચા માં જોવા મળે છે. તેની પુત્રી ની સુંદરતા ને લીધે હાલમાં તે ચર્ચા માં જોવા મળે છે. સચિન ની પુત્રી દેખાવ માં ખુબ જ સુંદર છે. તેની સુંદરતા સામે બૉલીવુડ ની કેટલીક એક્ટ્રેસ પણ ફિક્કી પડે છે.અને તેની આ સુંદરતા ને લીધે તે હાલમાં સોશિયલ મીડિયા પર ખુબજ ચર્ચા માં જોવા મળે છે તેના ફોટા પર સોશિયલ મીડિયા પર નજરે પડે છે જેને તેના ફેન્સ દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે.

સારા નું જીવન કોઈ રાણી થી ઓછું નથી તે પોતાનું જીવન રાણી ની જેમ જીવે છે. પોતાના બધા જ શોખ આરામ થી પુરા કરે છે. હાલમાં જ પિતા ના જન્મ દિવસ નિમિતે તે પોતાના સુંદર અંદાજ સાથે નજરે પડી છે. અને પોતાના પિતા ના જન્મ દિવસ ની ઉજવણી કરતી નજરે પડે છે. બૉલીવુડ ની જાણીતી હસ્તી એવી માધુરી દીક્ષિત પણ સચિન ની પુત્રી ની સુંદરતા થી પ્રભાવિત થાય છે. ઘણા ભારતીય ક્રિકેટરો ને સચિન ની પુત્રી ગમવા લાગી છે. સારા તેના હોટ અંદાજ થી બધા જ લોકો ને પ્રભાવિત કરી બેસે છે અને સૌકોઈ તેના ચાહક બની જાય છે.

ભારતીય ક્રિકેટર શુભમન ગિલ સાથે સારા નું નામ જોડવામાં આવી રહ્યું છે. જેમાં શુભમન ગિલ સારા ને લાઈક કરી રહ્યો છે અને બંને ની લવ સ્ટોરી ની વાત ફરતી થયેલી જોવા મળે છે પણ આ હકીકત હજુ પૂર્ણ સ્વરૂપે બહાર આવેલી જોવા મળતી નથી. સારા ના લુક સામે બોલીવુડ ની હસ્તીઓ પણ ફિક્કી લાગે છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published.