આ ફેશન હવે ક્યાં લઇ જાશે? આ યુવકો સાડી પહેરીને કરે છે એવી ફેશન કે ફોટા જોઇને હેરાન થઈ જાસો…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં લોકો અલગ અલગ ફેશન ના શોખીન છે હાલમાં લોકો અવનવા અને અનોખા કપડાં પહેરાવા ગમે છે. જેને લોકો ફેશન તરીકે ઓળખે છે. પરંતુ હાલમાં ફેશન ના નામે લોકો એવા એવા કપડાં પહેરે છે જેને જોઈને લોકોને નવાઈ લાગી જાય છે. આપણે અહીં અમુક એવા ફેશન આઇકોન વિશે વાત કરવાની છે જેને જઈને તમે કહેશો કે આ શું ?
આપણે સૌ જાણીએ છિએ કે આપણા ભારતીય પોશાક ઘણા જ વૈવિધ્ય સભર અને અનોખો છે. આખા વિશ્વ માં મહિલા અને પુરુષો માટે અમુક પોશાક નક્કી કરેલા છે. પરંતુ હવે મહિલાઓ ફેશન તરીકે પેન્ટ શર્ટ અને પુરુષો ના કપડાં પહેરતા થયા છે. જો કે હવે પુરુષો પણ આ પ્રત્યોગિતા માં આવી ગયાં છે અને હવે પુરુષો પણ ફેશન ના નામે મહિલાઓ ના કપડાં પહેરતા થયા છે.
જણાવી દઈએ કે દુનિયા ના જાણીતા અને લોકપ્રિય ફેશન આઇકોન સાડી પહેરીને નવી ફેશન માં જોવા મળે છે. આપણે સૌ જાણીએ છિએ કે સામાન્ય રીતે મહિલાઓ સાડી પહેરે છે. પરંતુ હવે પુરુષો પણ સાડી પહેરતા થયા છે. આપણે અહીં સોશ્યલ મીડિયા પર વાયરલ થતા અને અમુક મોટી લોક ચાહના ધરાવતા લોકો વિશે વાત કરવાની છે.
સૌ પ્રથમ જો વાત સિદ્ધાર્થ બત્રા વિશે કરીએ તો જણાવી દઈએ કે તેઓ સોશ્યલ મીડિયા પર ઘણી મોટી ફેન ફેલોઇગ ધરાવે છે. તેઓ અવાર નવાર સાડીઓ સાથે અનેક નવી ફેશન પ્રક્રિયા કરી રહ્યા છે. તેઓ અવાર નવાર અનેક ફોટા અને વિડીયો સોશ્યલ મીડિયા પર ઉપલોડ કરતા રહે છે જેમાં કુર્તા અને સાડી ઉપરાંત બૂટ પહેરીને અનેક સ્ટાઇલ કરતા જોવા મળે છે.
હવે જો વાત બીજા સ્ટાઇલ આઇકોન અંગે કરે તો તેમનું નામ કરણ વિગ છે તેઓ પણ એક ફેશન ઇન્ફ્લુએનસર છે અને સાડી સાથે અવનવી ફેશન કરે છે. અને લોકોને પોતાના અનોખા અંદાજથી ઇમ્પ્રેસ કરે છે. તેઓ અલગ અલગ શૈલી માં શાડી પહેરવાનું જાણે છે અને કોઈ છોકરી કરતા પણ સારી રીતે સાડી પહેરે છે.
હવે જો વાત આવાજ એક ફેશન આઇકોન અંગે કરીએ તો તેમનું નામ પુશ્પક સેન છે જણાવી દઈએ કે ત્તેઓ ઇટાલી ના છે અહીં તેઓ પોતાના સાડીઓ ના શોખ ને લઈને ઘણા જાણીતાં છે જિનસ અને લેંગીસ સાથે સાડી પહેરીને તેઓ અનોખો ઇન્ડો વેસ્ટર્ન લુક ધારણ કરે છે.