સ્ટેજ પર દેવર-ભાભી રોમેન્ટિક અંદાજ માં કરી રહ્યા હતા ડાન્સ પતિ ને આયો ગુસ્સો જે કર્યું તે જોઈ ધ્રુજી ઉઠશે,,જુઓ વિડીયો.
આજકાલ ભારત માં લગ્ન ની સીઝન શરુ થઇ ગઈ છે. લગ્ન ની સીઝન હોય એટલે રોજબરોજ લોકો ને સોશિયલ મીડિયા પર ઢગલાબંધ વિડીયો મળી રહેતા હોય છે. જેમાં લગ્નપ્રસંગ માં એવી એવી હરકતો થતી હોય છે કે જેને જોઈ ને લોકો પણ એક સમય માટે હસી હસી ને બેવડા વળી જતા હોય છે. એવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વિડીયો દેવર-ભાભી ના ડાન્સ સાથે સંકળાયેલ વિડીયો છે.
જો કે ભાઈ-ભાભી અને દેવર નો સંબંધ પવિત્ર માનવામાં આવે છે, પરંતુ વીડિયોમાં પત્નીનો દેવર સાથેનો રોમેન્ટિક ડાન્સ જોઈને વર ગુસ્સે થઈ જાય છે. આ વાયરલ વીડિયો તમે YouTube પર જોઈ શકો છો. વીડિયોને હજારો વ્યૂઝ મળ્યા છે. વીડિયોમાં તમે દેવર-ભાભીને ફિલ્મ રાજા હિન્દુસ્તાનીના ગીત ‘ઉફ્ફ ક્યા રાત આયી હૈ’ પર ડાન્સ કરતા જોઈ શકો છો.
દેવર તેની ભાભીનો હાથ પકડીને રોમેન્ટિક ડાન્સ કરી રહ્યો હતો. ત્યારે પતિ પાછળથી ઝડપથી ચાલીને ડીજે પાસે જાય છે અને તેને કંઈક કહેવાનું શરૂ કરે છે. વરરાજાના મિજાજને જોઈને વહુને પણ પરિસ્થિતિનો અહેસાસ થાય છે. આ પછી તે ડાન્સ ફ્લોર પર આવે છે અને બંનેને કંઈક કહે છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો પર આકરી પ્રતિક્રિયાઓ આવી રહી છે.
આમ આ વિડીયો અત્યાર સુધી માં હજારો લોકો એ જોઈ લીધો છે અને અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. બાદ માં જોઈ શકાય છે કે દેવર એક બાજુ એ ચાલ્યો જાય છે અને સ્ટેજ પર પતિ-પત્ની ડાન્સ કરતા જોવા મળે છે. એકવાર તો લોકો ને એમ જ લાગ્યું કે લગ્ન નો પ્રસંગ મારધાડ માં કદાચ ફેરવાય જશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!