મુકેશ અંબાણી ની બહેન નું ફિગર જોઈ મલાઈકા અરોરા ને પણ ભૂલી જશે તસ્વીર જોઈ થઇ જશે મંત્રમુગ્ધ,,જુઓ તસ્વીર.
આજે મુકેશ અંબાણી અને તેનો આખો પરિવાર ખૂબ જ આલેશાન રીતે જીવન જીવવી રહ્યા છે. મુકેશ અંબાણી દિન પ્રતિદિન પોતાની સંપત્તિમાં વધારો કરી રહ્યા છે. સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના મૃત્યુ પછી બિઝનેસની લગભગ તમામ જવાબદારીઓ મુકેશ અંબાણીના માથા ઉપર આવી હતી અને મુકેશ અંબાણીએ તેના દમ ઉપર આજે ખૂબ જ બહોળા પ્રમાણમાં બિઝનેસને ફેલાવી દીધો છે. આજે અંબાણી પરિવાર પોતાની બધી જ ખુશીઓ પૂરી કરી શકે છે.
આજે અમે તમને મુકેશ અંબાણીની બહેન વિશે જણાવવા જઈશું. આમ તો મુકેશ અંબાણીની બહેન સમાચારમાં હોતી નથી પરંતુ તેની લવ સ્ટોરી ના કારણે તે સમાચારમાં હેડલાઈન બનાવે છે. મુકેશ અંબાણીની બહેન એટલે દીપ્તિ. મુકેશ અંબાણીની બહેન દીપ્તિ એક સફળ બિઝનેસવુમન છે. મુકેશ અંબાણીની બહેન દીપ્તિ ની લવ સ્ટોરી ની વાત કરવામાં આવે તો તે મુકેશ અંબાણીના મિત્રને પ્રેમ કરતી હોવાનું કહેવાય છે.
દીપ્તિ અને સલગવાન્કર ની લવ સ્ટોરી ત્યારે શરૂ થઈ હતી કે જ્યારે તેઓ એક જ બિલ્ડીંગમાં રહેતા હતા. બંને પરિવાર વચ્ચે સારા સંબંધો હતા. દીપ્તિ રાજના પ્રેમમાં પડી ગઈ હતી. તેઓએ એકબીજાને સફળ થવામાં ખૂબ મદદ કરી હતી. લગભગ પાંચ વર્ષ સુધી બંને એ એકબીજાને ડેટ કર્યું હતું અને બંને એકબીજા સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન બાબતે બંનેના પરિવારજનોએ મંજૂરી આપી ન હતી પરંતુ બંનેની જીદ ની સામે બંને પરિવારોએ આખરે આ સંબંધને સ્વીકાર્યો હતો અને બંને લગ્ન કરાવી દીધા હતા.
દીપ્તિ અંબાણી ની નાની બહેન છે જે લોકોથી દૂર રહે છે. પરંતુ મુકેશ અંબાણીના સ્વર્ગસ્થ પિતા ધીરુભાઈ અંબાણીના ખૂબ જ નજીક હોવાનું કહેવાય છે. હાલમાં તે ગોવામાં રહે છે. આમ મુકેશ અંબાણીની બહેન વિશે લોકો અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. મુકેશ અંબાણીના પરિવારની વાત કરવામાં આવે તો મુકેશ અંબાણી એ થોડા સમય પહેલા જ તેના નાના પુત્ર અનંત અંબાણી માટે દુબઈમાં એક મોટી ડીલ કરી હતી. જેમાં તેણે અનંત અંબાણી માટે દરિયાકિનારા ને કાંઠે એક આલઈશાન બંગલો ખરીદ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!